Thick Brush Stroke
કઇ સાડી, કયા રાજ્યમાં પ્રખ્યાત છે તે જાણો....!!!
Thick Brush Stroke
Thick Brush Stroke
સાડીની શોખિન સ્ત્રીઓ માટે જરૂરી છે એ જાણવું કે કયાં રાજ્યમાં કઇ પ્રકારની સાડી પ્રખ્યાત છે...??
Thick Brush Stroke
Thick Brush Stroke
ઉત્તરપ્રદેશમાં બનારસી અને ચિકનકારી
બિહારમાં ભાગલપુરી શિલ્ક સાડી
Thick Brush Stroke
તામિલનાડુમાં કાંજીવરમ સાડી
Thick Brush Stroke
કર્ણાટકમાં મૈસુર સિલ્ક સાડી
Thick Brush Stroke
પશ્ચિમ બંગાળમાં તાંત અને બાલોચરી સાડી
Thick Brush Stroke
કેરળમાં કસાવું સાડી
Thick Brush Stroke
Thick Brush Stroke
ઓડિશામાં સંબલપુરી અને બોમકાઇ સાડી
મધ્યપ્રદેશમાં ચંદેરી અને મહેશ્વરી
Thick Brush Stroke
Thick Brush Stroke
ગુજરાતમાં બાંધણી અને પટોળા
મહારાષ્ટ્રમાં નૌવારી અને પૈઠણી સાડી
Thick Brush Stroke
રાજસ્થાનમાં લહેરિયા અને કોટા ડોરિયા
Thick Brush Stroke
પંજાબમાં ફુલકારી વર્ક સાડી
Thick Brush Stroke
જમ્મુ કાશ્મીરમાં કાશ્મિરી પશ્મીના સાડી
Thick Brush Stroke
આસામમાં મુગા સિલ્ક સાડી
Thick Brush Stroke
તમે આમાંથી કઈ કઇ ટાઈપની સાડી પહેરીને ટ્રાઈ કરી છે ?
Thick Brush Stroke
કોમેન્ટમાં જણાવો