શું તમે  ‘વેલી ઓફ ફલાવર્સ’  જઈ આવ્યા...?

ફુલોની ચાદર અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર આ જગ્યા ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલી છે.

આંખ અને મનને પ્રફુલ્લિત કરે તેવા જુદા જુદા 300 થી વધુ ફુલોની પ્રજાતિઓ

 કેટલી પ્રકારના ફુલો ?

અહીં બીજું શું કરી શકાય ?

ટ્રેકિંગ એડવેન્ચરના શોખીનો માટે રોમાંચિત જગ્યા 38 કિ.મી. નો ટ્રેક તમને આપશે અદભૂત અનુભવ.

બીજે કયાંય જોવા ન મળતા દુલર્ભ ફુલોનો ખજાનો અહીં મળે છે. અહીં હિમાલયન ફલોરા અને અલ્પાઈન ફુલોનું ઘર તેમજ ખાસ જડુ-બુટીનો ખજાનો...

વિશેષતા શું....?

ટિકિટ અને પ્રવેશ...?

ઓનલાઈન અને અને ઓફલાઈન ટિકિટ બુક કરાવી શકાય જેમાં ભારતીયો માટે રૂ.200 અને વિદેશીઓ માટે રૂ.800 ટિકિટ દરે છે.

અહીં જવા માટે બેસ્ટ ટાઈમ છે. જુલાઈથી સપ્ટેમ્બર. કારણ કે, અહીં તે સમયમાં રંગબેરંગી ફુલોથી વેલી ખીલેલી જોવા મળે છે.

કયા સમયમાં જવું...?

ટ્રેન મારફતે જવા ઋષિકેશ સુધી જઇ શકાય જ્યારે ફલાઈટ દ્વારા દહેરાદુન સુધી જઇ શકાય.

કેવી રીતે પહોંચવું....??

વેલી ઓફ ફલાવર્સનો યુનેસ્કો વિશ્વ  ધરોહરમાં સમાવેશ છે. જો તમે પ્રકૃતિના ખોળે જવા ઈચ્છતા હોય તો એક વખત અચુક મુલાકાત લેશો.