સ્ટ્રેસ અને આહારને શું સંબંધ છે...?? જાણો...
યોગ્ય આહાર સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલને નિયંત્રિત કરે છે
એવોકાડો પોટેશિયમથી ભરપુર છે જે મગજને સ્વસ્થ અને મનને શાંત કરી બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે
કોકો નું પ્રમાણ વધારે હોવાથી તે એન્ટી-ઓક્સીડન્ટથી ભરપુર છે અને મૂડ સુધારે છે
બ્લુબેરી, સ્ટ્રોબેરી અને રાસબેરીમાં વિટામીન સી ભરપુર છે જે કોર્ટીસોલનું સ્તર ઘટાડે છે
કેમોમાઈલ, લેમનબામ હર્બલ ચા ઉંડી અને શાંત ઉંઘ પ્રદાન કરે છે
પાલખ અને અન્ય પાંદડાવાળા શાકભાજી મેગ્નેશિયમથી ભરપુર હોય છે જે તણાવ નિયંત્રિત કરે છે
દહીં એક પ્રોબાયોટીક ફૂડ છે જે માનસિક સ્વાસ્થ્ય સારું રાખે છે અને સ્ટ્રેસ ઘટાડે છે