દુનિયાના સૌથી ઠંડા  દેશો કયા....?? જાણો...

પરિચય

ભારતમાં હાલ ઉકળતી ગરમી છે ત્યારે મનને ટાઢક આપતા વિશ્વના સૌથી ઠંડા દેશો વિશે જાણીએ...

વિશ્વનો સૌથી ઠંડો દેશ છે અહીં લાંબો અને અત્યંત ઠંડો શિયાળો હોય છે

કેનેડા

વિશ્વનો બીજો સૌથી ઠંડો દેશ છે રશિયા. રશિયાના સાઈબિરીયાની ઠંડી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે

રશિયા

ચીનની ઉત્તરે અને રશિયાની દક્ષિણે આવેલો મંગોલિયા વિશ્વનો ત્રીજો સૌથી ઠંડો દેશ છે

મંગોલિયા

વિશ્વનો ચોથો સૌથી ઠંડો દેશ. તેના નામ પ્રમાણે અત્યંત ઠંડુ

આઈસલેન્ડ

નોર્વે વિશ્વનો પાંચમો સૌથી ઠંડો દેશ. યુરોપનું શ્રેષ્ઠ સ્થળ. શિયાળામાં સૌથી ઓછું તાપમાન.

નોર્વે

વિશ્વનો છઠ્ઠો સૌથી ઠંડો દેશ.  જે નોર્વેનો પાડોશી છે.  અહીંના દક્ષિણ ભાગમાં પણ ખૂબ જ ઠંડો શિયાળો રહે છે.

ફિનલેન્ડ

મધ્ય એશિયામાં સ્થિત કિર્ગિસ્તાન વિશ્વનો સાતમો સૌથી ઠંડો દેશ છે.

કિર્ગિસ્તાન