સુર્યંવશી વિશ્વવ્યાપી બોકસ ઓફિસ કલેકશનમાં બીજાસ્થાને છે જેને 301 કરોડની કમાણી કરી હતી
વાસ્તવિક જીવનથી પ્રેરિત મિશન મંગલે વિશ્વભરમાં બોકસ ઓફિસ પર 290 કરોડની કમાણી કરીને ત્રીજુ સ્થાન મેળવ્યું છે
અક્ષયકુમારની ટોચની ફિલ્મોમાં હાઉસફુલ-4 અને ચોથુ સ્થાન મેળવ્યું છે જેને 280.27 કરોડની કમાણી કરી છે
અક્ષયકુમારની રોબોટ 2.0 હિન્દી વર્ઝને વિશ્વભરના બોકસ ઓફિસ પર 267 કરોડની કમાણી કરી હતી.
હાઉસફુલ-5 હજુ થીયેટરોમાં ચાલુ જ છે ત્યારે અત્યાર સુધીમાં તે 220 કરોડના આંક સુધી પહોંચી ચુકી છે.
અક્ષયકુમારની રુસ્તમે લોકો પર એક અલગ છાપ છોડી છે તેને પણ 218 કરોડની કમાણી કરી હતી.
દેશભકિત પર આધારિત ફિલ્મ કેસરી એ 207 કરોડની કમાણી કરી હતી અને ટોપ-10 માં સામેલ થઈ હતી.