ગુજરાતના આ ચહેરાઓને જેને તમારે યાદ રાખવા જોઈએ

ગુજરાતના ચહેરાઓ

ગુજરાત સરકારના મંત્રી પરિષદના વિવિધ વિભાગો કોને સોંપાયેલા છે જાણો

પરિચય

હાલમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે વર્ષ 2019 થી તેઓ ગુજરાતના ગવર્નર તરીકે સેવા આપી રહ્યા છે

ગુજરાતના રાજ્યપાલ (ગવર્નર)

ગુજરાતના મુખ્યમંત્રી

ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના 17માં મુખ્યમંત્રી છે તેઓ 2021થી CM તરીકે સેવા આપી રહ્યા છે

હર્ષ સંઘવી હાલમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી છે

ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી

રાઘવજીભાઈ પટેલ હાલમાં ગુજરાત સરકારમાં કૃષિ, પશુપાલન મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે

ગુજરાતના કૃષિ–પશુપાલન મંત્રી

મુળુભાઈ બેરા ગુજરાતના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ મંત્રી તરીકે હાલ સેવા આપી રહ્યા છે

ગુજરાતના પ્રવાસન મંત્રી

ગુજરાતના આરોગ્ય મંત્રી

ઋષિકેશ પટેલ હાલ આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી તરીકે સેવા આપે છે

ગુજરાતના શિક્ષણ મંત્રી

ડો.કુબેર ડીંડોર એ આદિજાતિ વિકાસ, પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી તરીકે સેવા આપે છે.

ગુજરાતના ચીફ સેક્રેટરી

ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયના ચીફ સેક્રેટરી તરીકે IAS પંકજ જોશી સેવા આપી રહ્યા છે