આંખની રોશની માટે કુદરતી ઉપાયોથી દ્રષ્ટિ સુધારાવા માટેની શ્રેષ્ઠ રીતો
લાંબા સમય સુધી મજબૂત દ્રષ્ટિ રાખવી જરૂરી અનહેલ્ધી લાઈફસ્ટાઈલના કારણે આંખોની દ્રષ્ટિ ઘટી શકે
ગાજર, પાલક, બદામ અને પપૈયું ખાઓ વિટામિન A, C, E અને ઝિંકથી ભરપૂર આહાર લો
પાલ્મિંગ: હથેળીથી આંખને હળવી ગરમી આપવી આંખ ગોલા ફેરવવી : ડાબી અને જમણી બાજુ 10-10 વાર
20-20-20 નિયમ અપનાવો: દરેક 20 મિનિટે 20 સેકન્ડ માટે 20 ફૂટ દૂર જુઓ સ્ક્રીન બ્રાઇટનેસ ઓછી કરો અને બ્લૂ લાઈટ ફિલ્ટર લગાવો
કાકડીના ટુકડા આંખ પર મુકો ગુલાબ જળ લગાવો બદામ અને નારિયેળ તેલથી હળવું મસાજ
7-8 કલાક સારી ઊંઘ લો રાતે મોડા સુધી મોબાઈલનો ઉપયોગ ટાળો
ત્રિફળા પાવડર પીવો આમળા અને મધનું સેવન કરો
આ ઉપાયો અજમાવી તમારા દ્રષ્ટિ સુધારો! તમારો ફેવરિટ દ્રષ્ટિ સુધારવાના ઉપાયો કોમેન્ટમાં શેર કરો!