Connect with us

શહેર

જામનગરમાં કોરોનાના કહેર હેઠળ વધુ 72 રહેણાંક કન્ટેઇનમેન્ટ જાહેર

જામનગરમાં કોરોનાના કહેર હેઠળ વધુ 72 રહેણાંક કન્ટેઇનમેન્ટ જાહેર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

  1. જામનગર જોલ્લાના ધ્રોલ નગરપાલિકા વિસ્તાર માં આવેલ ભવ્ય ગ્રીન સોસાયટીમાં રજની વશરામ વરુનું ઘર કુલ ઘર ૧.
  2. જામનગર જીલ્લાના જામનગર તાલુકાનાં ઠેબા ગામની મેઈન બજારમાં આવેલ છગન આર મુંગરાનું ઘર કુલ ઘર ૧.
  3. જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના સતાપર ગઢપા વિસ્તારમાં આવેલ દેવા મુરુ હેરમા નાં ઘરથી બાબુ ખેંગાર રાઠોડનાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૪.
  4. જામનગર જીલ્લાના જામનગર તાલુકા નાં ધુડસીયા ગામમાં પ્લોટ વિસ્તાર સામે કાઠે આવેલ વિઠ્ઠલ કેસા સોજીત્રાનાં ઘર થી રાજેશ કેશા સોજીત્રાનાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૨.
  5. જામનગર જોલ્લાના જામજોધપુર તાલુકા નું નંદાણા ગામમાં આવેલ જૂની પ્રાથમિક સ્કુલ ની બાજુમાં તુલસી વલ્લભ નારિયાનું ઘર કુલ ઘર ૧.
  6. જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકા નું શેઠવડાળા ગામમાં લોહાણા શેરી માં આવેલ અમૃતલાલ જીવા દવે નાં ઘર થી મુકેશ છગન લાલકીયા નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૩.
  7. જામનગર જીલ્લાના ધ્રોલ નગરપાલિકાના રાધે પાર્ક -૩ વિસ્તાર માં આવેલ અશ્વિન ઠાકરશી ચૌહાણ નાં ઘર થી મનસુખ ભીખુ પરમાર નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૪.
  8. જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના મોડપર ગામમાં રામ મંદિર ની પાસે ભૂરા અરજણ વટાલીયા નાં ઘર થી બાબુ અરજણ વટાલીયા નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૨.
  9. જામનગર જીલ્લાના ધ્રોલ નગરપાલિકા દરજી શેરી વિસ્તાર માં આવેલ ચંદુભા સીવુભા ગોહિલનું ઘર કુલ ઘર ૧.
  10. જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના દલ દેવરિયાગામમાં વિરાણી ફળી માં જીવન પાચા વિરાણી નાં ઘર થી ગોરધન શામજી વિરાણી નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૩.
  11. જામનગર જીલ્લાના જામનગર તાલુકા ના મોટી ખાવડી આશાપુરા કોમ્પ્લેક્ષ પાસે ધર્મેશ બચું બેરડીયા નાં ઘર થી મંજુ કાંતિ મકવાણાનાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૮.
  12. જામનગર જીલ્લાના જામનગર તાલુકા નું ગોરધનપર પ્રાથમિક શાળા ની બાજુમાં કાનજી ફકીર બાંભવાનાં ઘર થી સામત ફકીર બામ્ભાવા નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૨.
  13. જામનગર જીલ્લાના લાલપુર તાલુકાનું પીપળી ગામ માં દિનેશ બધા મકવાણા નાં ઘર થી દિનેશ ગાગજી મકવાણા નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર પ.
  14. જામનગર જીલ્લાના કાલાવડ નગરપાલિકા બસ સ્ટેન્ડ પાછળ સલીમ હારું રામોડીયા નું ઘર કુલ ઘર ૧.
  15. જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના જામવાડી ગામની મેઈન બજાર માં જમનાદાસ સવજી ખાંટ નું ઘર કુલ ઘર ૧.
  16. જામનગર જીલ્લાના જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામમાં આવેલ કિશોર કાના ભાઈ ધયડા નું ઘર કુલ ઘર ૧.
  17. જામનગર જોલ્લાના જામજોધપુર નગરપાલિકા નાં આઝાદ ચોક માં આવેલ સંજય કુમાર ભીખાલાલ રાજાણી નું ઘર કુલ ઘર ૧.
  18. જામનગર જીલ્લાના જામનગર તાલુકા નું ધુવાવ માં આવેલ ધીગેશ્વર વાળી વિસ્તાર માં આવેલ પરસોતમ લાધા નકુમ ના ઘર થી રઘુ મોહન જાદવઃનાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૨.
  19. કામનગર જીલ્લાના જામનગર તાલુકાના બેડ ગામમાં ચકલા ચોક માં આવેલ ધારવીયા શાંતિલાલ વિઠ્ઠલનાં ઘર થી ગોરધન વેલજી ધારવિયા નાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૫.
  20. જામનગર જીલ્લાના લાલપુર ગામમાં દોરંગી શેરી શુભમ ફરસાણ વારી ગલી પાસે મંજુલા હેમંત સિધ્ધપુરા નું ઘર કુલ ઘર ૧.
  21. જામનગર જીલ્લાના લાલપુરગામના સાનિધ્ય પાર્કમાં બાપા સીતારામ ડેરી ની સામે આવેલ ચંદ્રકાંત પરસોતમ જોષી નાં ઘર થી રાજેશ જેરામ ડાભી નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૩.
  22. જામનગર જીલ્લાના કાલાવડ નગરપાલિકા વિસ્તાર માં આવેલ કુંભનાથ પરા સવિતા રમેશ ફળદુ નું ઘર કુલ ઘર ૧.”
  23. જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાનાં ધ્રાફા ગામમાં ચિરોડી ની ખડકી પાસે આવેલ રાજેન્દ્રસિંહ દિલુભા જાડેજા નાં ઘર થી બાણભા ભોજુભા જાડેજા નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૩.
  24. જામનગર જીલ્લાના જામજોધપુર નગર પાલિકા વિસ્તારના સ્ટેસન પ્લોટ પાસે આવેલ પ્રિયલ રસિક ખાંટ નું ઘર કુલ ઘર ૧.
  25. જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકા માં ધ્રાફા ફાટક પાસે જનતા બાગ વિસ્તાર માં આવેલ અરવિંદ રણછોડ ભાટી નાં ઘર થી રાજુભાઈ રણછોડ ભાટી નાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.
  26. જામનગર જીલ્લાના જામજોધપુર નગરપાલિકા માં આવેલ સેન્ટ્રલ બેંકની બાજુમાં વંદન પ્રોવીજ્ન સામે સંદીપ રતિલાલ કાજીયાના ઘર થી મહીદાસ હંસરાજ નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૨.
  27. જામનગર જીલ્લાના જામજોધપુર નગર પાલિકા માં ખારાવાડ શેરી-૨ માં આવેલ હરેશ ભાલોડીયા ના ઘર થી હરેશ એન. ભાલોડીયા નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૨.
  28. જામનગર જીલ્લાના જામજોધપુર નગર પાલિકાના ચિત્રકૂટ વિસ્તાર માં આવેલ પંકજ દામજી વાછાણી નું ઘર કુલ ઘર ૧.
  29. જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકા નાં હોથીજી ખડબા ગામમાં વણકર વાસ માં આવેલ મેઘાભાઈ નાથાભાઈ સોન્દરવાના ઘરથી અશોક મેઘાભાઇ સોન્દરવાના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર 2
  30. જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં આંગણવાડો કેદ્ર પાસે આવેલ જેઠા ગોવા ગોજીયાના ઘરથી ગોવિંદ સીદી હુમ્બલના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર 3
  31. જામનગર જીલ્લાના જામજોધપુર નગર પાલિકાના જી.ઇ.બી.ની સામેના વિસ્તાર માં આવેલ રાજસી ભોગાભાઈ બારિયાનું ઘર કુલ ઘર ૧
  32. જામનગર જીલ્લાના જામજોધપુર નગર પાલિકાના તિરુપતિ સોસાયટી વિસ્તાર માં આવેલ અશોક નાથા ભાલોડીયાના ઘરથી જોશના ભટ્ટના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર 2
  33. જામનગર જીલ્લાના જામજોધપુર નગરપાલિકાના રામવાડી શેરી-૧ વિસ્તાર માં આવેલ અમિત મનીષ સીટ નું ઘર કુલ ઘર ૧.
  34. જામનગર જીલ્લાના જામજોધપુર નગરપાલિકા માં ગાયત્રીનગર વિસ્તારમાં આવેલ આશિષ કનેરિયા નાં ઘર થી અશ્વિન કે કનેરિયા નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૨.
  35. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખારી વિસ્તાર, સ્કુલ નં. ૧ પાછળ, બેડી, સોઢા અબ્દુલભાઈ નુરમામદ, ઈશાક અબ્દુલ સોઢાના એક ઘરનો વિસ્તાર.
  36. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મોહનનગર – ૩, મયુર પ્રોવીઝન સ્ટોરની બાજુમાં નિરૂભા ઝીલુભા સોઢાના એક ઘરનો વિસ્તાર. ર
  37. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પોલીસ હેડ કવાર્ટર બ્લોક નં. બી/ર, રૂમ નં. ૪, જયપાલસિંહ જાડેજાના એક ઘરનો વિસ્તાર. ર
  38. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પાર્ક કોલોની અક્ષય એપાર્ટમેનટ રોડ નં. ૩, બ્લોક નં. ર૦ર, હિતેષભાઈ અમલાણીના એક ઘરનો વિસ્તાર.
  39. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની – ૯, ૩૦ર, ગીરીરાજ એપાર્ટમેન્ટ, જય અંબે બેકરી પાસે નીરજભાઈ મોદી, અશ્ર્વિનભાઈ મોદી, વૈદીક મોદીના એક ફ્લેટનો વિસ્તાર.
  40. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સરૂ સેકશન રોડ, માહી ડેરી પાસે, મયુર એપાર્ટમેન્ટ કલ્પેશભાઈ હરીયાણીના એક ફલેટનો વિસ્તાર.
  41. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની કીર્તીબેન મહેન્દ્રભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.
  42. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં “અભયશ કૃપા” મિલાપ સોસાયટી, ગાયત્રી ચોક, બાલુબેન રામભાઈ ચાવડાના એક ઘરનો વિસ્તાર. “
  43. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામેશ્વરનગર,પટેલ વાડી – ૧, ધર્મભકિત એપાર્ટમેન્ટ, રીધ્ધીબેન નિલેશભાઈ ચૌહાણ તથા નિલેશભાઈ મનુભાઈ ચૌહાણ, યશ નિલેશભાઈ ચૌહાણના એક ફલેટનો વિસ્તાર.
  44. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામેશ્વરનગર, જલારામ પાર્ક, દુષ્યંતસિહ જાડેજાના એક ઘરનો વિસ્તાર.
  45. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લક્ષમી ટ્રાન્સપોર્ટ સુભાષબ્રીજ રોડ સુરેશચંદ્ર મહેતા ના ઘરનો વિસ્તાર.
  46. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં યોગેશ્વરનગર – ૪, ગુલાબનગર, શાંતીલાલ ગણેશભાઈ કણજારીયાના એક ઘરનો વિસ્તાર.
  47. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની – ૮, રોડ નં. ૩ / ૪, શ્રીજી એપાર્ટમેન્ટ પાસે, “સહજ” ધ્વારકાદાશ પોપટલાલ મહેતાના એક ઘરનો વિસ્તાર. % “
  48. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ર૦૩, શ્યામ પેલેસ એપાર્ટમેન્ટ, વાલ્કેશ્વરીનગરી, અલ્પાબેન ઓડેદરાના એક ઘરનો વિસ્તાર.
  49. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ર૦૧, કૃણાલ કોમ્પલેક્ષ પાર્ક કોલોની, ડોમીનોઝ પીઝા પાસે,અનસુયાબેન મુકુંદભાઈ સેવકના એક ફલેટનો વિસ્તાર.
  50. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વેલનાથનગર, રામાપીર મંદિરની સામે, ખોડીયાર કોલોની વિરમગામા મનસુખભાઈ રવજીભાઈના અકે ઘરનો વિસ્તાર.
  51. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં યોગેશ્વરધામ, શેરી નં. પ, તીરૂપતી સોસાયટી ઢીચડા, મુમતાઝબેન દલવાણીના એક ઘરનો વિસ્તાર.
  52. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની – ૧૧/ર, મહેશ્વરનગર ટેનામેન્ટ, બ્લોક નં. ર૧, મિલન વામજાના એક ઘરનો વિસ્તાર.
  53. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પાજરાપોળના ગેઈટ સામે, કૃષ્ણનગર શેરી નં. ૧, જયભાઈ ધીરજભાઈ સંઘાણીના એક ઘરનો વિસ્તાર.
  54. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની – ૭/એ, શિવકૃપા, હર્ષિલ નિતીનભાઈ ડુગરાણીના એક ઘરનો વિસ્તાર.
  55. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ક્રિષ્નાપાર્ક રામેશ્વરનગર, જલ્પાબેન હિતેષભાઈ વારાના એક ઘરનો વિસ્તાર.
  56. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં “પરીશ્રમ”, બ્લોક જે, સિધ્ધપાર્ક – ૧, મેહુલનગર પાસે, ઓલવીન રાખોલીયાના એક ઘરનો વિસ્તાર.
  57. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમર્પણ હોસ્પીટલ પાછળ, મયુરવીલા શેરી નં. ૩, રાહુલ વાઘેલાના એક ઘરનો વિસ્તાર.
  58. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ – પ્રતિક એપાર્ટમેન્ટ ટી.બી. હોસ્પીટલ સામે, વિભા કીરીટ જોશીના એક ફ્લેટનો વિસ્તાર
  59. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નીરંજન ફેઈઝ – ર, વાલ્કેશ્વરીનગરી, મહાલક્ષમી એવન્યુ, – ૫૦૩, ગુરુદ્વારા રોડ, ગીતાબેન ભટ્ટના એક ઘરનો વિસ્તાર
  60. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતનગર, નવા હુડકા પાસે, જે – ૧૮, બ્લોક નં. ૧૭, માનશીબેન પ્રવીણભાઈ ગોંડલીયાના એક ફ્લેટનો વિસ્તાર
  61. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની – ૩, રોડ નં. ૩, ધિરેનભાઈ મહેતાના એક ઘરનો વિસ્તાર
  62. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતનગર, પાણીના ટાંકાની પાસે, બ્લોક નં. એ/૧૩, ફલેટ નં.૧૪૬, દી. પ્લોટ, આશાબેન ઓમકુમાર પંચારીયાના એક ઘરનો વિસ્તાર
  63. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કૃષ્ણનગર પાંજરાપોળની સામેની બાજુ, “વ્રજ” હિતેષભાઈ સંઘાણીના એક ઘરનો વિસ્તાર
  64. જામનગર મહાનગરપાલિકા વીસ્તારમાં પટેલ પાર્ક શેરી નં. ૮, મંજુબેન કાછડિયાના એક ઘરનો વિસ્તાર
  65. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વાનરશેરી, બેડી ગેઈટ, કસ્તુરકુંજ, પ્રવિણભાઈ શાંતીલાલ ચુડાસમાના એક ઘરનો વિસ્તાર.
  66. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરપરા શેરી નં. ર, રીધ્ધીબેન કેતનભાઈ રાવલના એક ઘરનો વિસ્તાર.
  67. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૦૧ – રીધ્ધી એપાર્ટમેન્ટ, રામમંદિર શેરી, નાગરચકલો, કિરીટ સી. જોષીના એક ઘરનો વિસ્તાર.
  68. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩ર, દિ. પ્લોટ, ભારત ડેરીની સામે, સરજુલાબેન બાબુભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.
  69. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શંકર ટેકરી, નહેરૂનગર, શેરી નં. ૭, ધર્મીષ્ઠાબેન રાઠોડના એક ઘરનો વિસ્તાર.
  70. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખાદી વિસ્તાર, હોળીફળી, બેડી, ગર્વમેન્ટ સ્કુલની બાજુમાં, અનવર ઈસુબ કેરના એક ઘરનો વિસ્તાર.
  71. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મોમાઈપાનવાળી શેરી નવાનગર – ૩, રમેશભાઈ ભટ્ટીના એક ઘરનો વિસ્તાર.
  72. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પાણાખાણ જી.આઈ.ડી.સી. શિવ ઓમ ઈન્ડસ્ટ્રીઝ, નીંખીલ ભોજવાણીના એક ઘરનો વિસ્તાર.

શહેર

જામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા

જામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

  1. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ર, અંજતા સોસા. ૬ પટેલ કોલોની, ગોપાલભાઈ ઠાકરશીભાઈ પટેલના એક ઘરનો વિસ્તાર
  2. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની શેરી નં. ૯, રોડ નં. ૧, શ્યામ એવન્યુ – ર, અનસુયાબેન નરશીભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.
  3. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આનંદબાગ દર્શન એપાર્ટ. ફલોર નં. ર, હાઉસ નં. ૧, ધારીની સાગરના એક ઘરનો વિસ્તાર.
  4. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૦૧, ઈન્જોય રેસીડન્સી, ર પટેલ કોલોની ડો. ધીરેન જયંતીલાલ પીઠડીયાના એક ઘરનો વિસ્તાર.
  5. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ર૧૪, મધુવન સોસા. નવાગામ ઘેડ, મધુબેન રમેશભાઈ ચુડાસમાના એક ઘરનો વિસ્તાર.
  6. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલધામ સોસા. પટેલ કોલોની – ૧૦, બ્લોક નં. ૧૮૫, કમલાબેન મનસુખભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.
  7. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નર્સીંગ સંકુલ કવાર્ટર સ્ટાફ, ફીઝીયો હોસ્પીટલ, મીતલ હર્ષભાઈના એક ઘરનો વિસ્તાર.
  8. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગુરૂકૃપા હાઈટસ, સરૂ સેકશન રોડ, હસમુખભાઈ બી. સંઘવીના એક ઘરનો વિસ્તાર.
  9. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્રી રાજ, વિરલ બાગ પાસે, રાહુલ કેતનભાઈના એક ઘરનો વિસ્તાર.
  10. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કૃષ્ણ કોલોની આદીનાથ રેસીડન્સી – ૧૦૧, ફર્સ્ટ ફલોર, રાજેશભાઈ હસમુખભાઈના એક ઘરનો વિસ્તાર.
  11. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામવાડી શેરી નં. ર, ગુલાબનગર પરેશ હર્ષદરાય રામાવતના એક ઘરનો વિસ્તાર.
  12. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતસાગર રોડ, સુભાષ પાર્ક, બાપા સીતારામ મઢુલી પાસે, જયશ્રીબેન અમીતભાઈ મઘવાણીયાના એક ઘરનો વિસ્તાર.
  13. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મથુરાનગર રડાર રોડ પાસે, રાધે ક્રિષ્નાવાળી શેરી, પરમાર સવજીભાઈ નાનજીભાઈના એક ઘરનો વિસ્તાર.
  14. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઈરવીન હોસ્પીટલ હીમતનગર શેરી નં. ૩, ભાવનાબેન લાલશંકર કેવલીયાના એક ઘરનો વિસ્તાર.
  15. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શિવમ સોસા., ઓમકાર એપાર્ટમેન્ટ બ્લોક નં. ૬, ઈન્દુબેન જાનીના એક ઘરનો વિસ્તાર.
  16. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર રડાર રોડ, મથુરા સોસા. શેરી નં. ૧, ભીખુભાઈ સામતભાઈ રાવલીયાના એક ઘરનો વિસ્તાર.
  17. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં માતૃછાંયા બ્લોક નં.પપ, ચિત્રકુટ સોસા., ખોડીયાર કોલોની સામે, રેખાબેન વિપુલભાઈના એક ઘરનો વિસ્તાર.
  18. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રોયલ પુષ્પપાર્ક શેરી નં. ૪, રામભાઈ ટપુભાઈ કરમુરના એક નો ઘરનો વિસ્તાર.
  19. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્યામ ટાઉનશીપ ગુલાબનગર વિજય કાનાભાઈ નંઝારના એક ઘરનો વિસ્તાર.
  20. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તીરૂપતી પાર્ક, બેડી બંદર રીંગ રોડ, ઢીચડા, મહાદેવ મંદિર પાસે, માયાબેન અસ્પરભાઈ ગઢવી તથા અસ્પરભાઈ મનીષભાઈ ગઢવીના એક ઘરનો વિસ્તાર.
  21. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૪, દિ. પ્લોટ, વિશ્રામવાડી પાછળ, માતૃકૃપા, નયનાબેન ધનજીભાઈ મંગીના એક ઘરનો વિસ્તાર.
  22. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નંદનવન પાર્ક શેરી નં. ર, રણજીતસાગર રોડ, હંસાબા નટુભા ચૌહાણના એક ઘરનો વિસ્તાર.
  23. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સુભાષપાર્ક, બાપા સીતારામની મઢુલીવાળી ગલી રણજીતસાગર રોડ, જયશ્રીબેન અમિતભાઈ મગવાણીયાના એક ઘરનો વિસ્તાર.
  24. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના જામવંથલી ગામમાં આવેલ તાલુકા શાળાની પાછળ કિશોર સવજી મોભેરા નું ઘર કુલ ઘર ૧.
  25. જામનગર જિલ્લાના લાલપુર ગામના સી.એચ.સી. પાસે આવેલ મગન કાનજી ભારદીયાનું ઘર કુલ ઘર ૧.
  26. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગલ્લા ગામના પ્લોટ વિસ્તારમાં આવેલ નાથા ખીમા મકવાણાનું ઘર કુલ ઘર ૧.
  27. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગજણા ગામમાં આવેલ ગોસાઈ ફળીમાં નીલેશગર લાભુગર ગોસાઈનાં ઘર થી ધર્મેન્દ્રગીરી લાભુગર ગોસાઈનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
  28. જામનગર જિલ્લાના લાલપુર ગામના ૬૬ કે.વી. આંગણવાડી બાજુમાં આવેલ કિશોર જેઠીરામ શ્રીમાળીનું ઘર કુલ ઘર ૧.
  29. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામમાં ભોજેઘર મંદિરની પાસે આવેલ મોહન માધા ભંડેરીનાં ઘરથી ભગવાનજી જીણા ભંડેરીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.
  30. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના દરેડ ગામના વિસ્તારમાં આલ્ફા સ્કુલની સામે શિવ પાર્ક સોસાયટીમાં આવેલ રમાબેન કાન્તીલાલ મકવાણાનું ઘર કુલ ઘર ૧.
  31. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના મોટી બાણુંગાર ગામનાં વિસ્તારમાં પાદર પાસે આવેલ તરસી ભીમાણીનું ઘર કુલ ઘર ૧.
  32. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના રણજીતપર ગામમાં આવેલ ભરત પરસોતમ પરમારનાં ઘરથી પરસોતમ ભાણા પરમારનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.
  33. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાં આવેલ રામદૂત નગર વિસ્તારમાં ટ્રાયો ગેસ્ટ હાઉસનો વિસ્તાર કુલ ઘર ૭.
  34. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના અલીયા ગામમાં ગ્રામ પંચાયત પાસે આવેલ હોરાભાઈ પાલાભાઈ યાદવનું ઘર કુલ ઘર ૧.
  35. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાં આવેલ આશાપુરા મંદિર પાસે ગુલામ પ્રેમજી લાઠીયાનું ઘર કુલ ઘર ૧.
  36. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનાં નાંદુરી ગામમાં આવેલ સોરાષ્ટ્ર ગ્રામીણ બેંકની સામે જમન સવજી સુરાણીનાં ઘર થી રાકેશ જમણ સુરાણીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ર
  37. જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલીકાના માકડીયાવાડી વિસ્તારમાં આવેલ જાદવજી મેઘજી વાછાણીનું ઘર કુલ ઘર ૧
  38. જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાનાં તિરુપતિ સોસાયટી વિસ્તારમાં આવેલ અરુણ જમન ચનીયારાનું ઘર કુલ ઘર ૧
  39. જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાનાં વિસ્તારનાં આંબેડકર ચોકમાં આવેલ અમિત લાલજી વિંઝુડાનું ઘર કુલ ઘર ૧.
  40. જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાનાં રામવાડી વિસ્તારમાં આવેલ વીરેન્દ્ર રણમલ ગોધમનું ઘર કુલ ઘર ૧.
  41. જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકાના વિસ્તારમાં ખોડિયાર પરામાં આવેલ કુસુમ માધવજી અભંગીનું ઘર કુલ ઘર ૧.
  42. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના અલીયા ગામમાં આવેલ ગ્રામ પંચાયત પાસે હીરા પાલા યાદવ નું ઘર કુલ ઘર ૧.
  43. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સેવક ભાટિયા ગામમાં પાદર પાસે આવેલ શાંતાબેન પરસોતમ સંઘાણીનાં ઘરથી ગોમતી તુલસી સંઘાણીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
  44. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના માંડાસણ ગામમાં ચોરાની બાજુમાં આવેલ રમાબેન લક્ષ્મણ લક્ષ્મણ વિરાણી ના ઘર થી શાંતિભાઈ ભીમજી વિરાણીના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.
  45. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામમાં આવેલ મેલડી માતાજીના મંદિર પાસે અશોક કારા મકવાણાનું ઘર કુલ ઘર ૧.
  46. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના દરેડ ગામમાં આમદભાઈની ખોલીમાં આવેલ દિનેશ સાગરનું ઘર કુલ ઘર ૧.
  47. જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાનાં માંકડિયા વાડી વિસ્તારમાં આવેલ અશ્વિન મોહન ખાંટના ઘર થી સુરેશ સુરેજા ના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.
  48. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ધુંવાવ ગામમાં દાળમાંદાદા ચોકમાં આવેલ સવજી હરજી ખાણધરનાં ઘરથી પ્રવીણ સવજી ખાણધરનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.
  49. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ઠેબા ગામમાં ખારા પાછળ આવેલ કિશોર બીજલ મકવાણાનું ઘર કુલ ઘર ૧.
  50. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ખીમલેયા ગામમાં આવેલ રામ મંદિર સામે છગન રવજી મઘોડીયા નું ઘર કુલ ઘર ૧.
  51. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના નાગના ગામમાં આવેલ રામવાડી વન વિહાર પાસે કાંતિલાલ મોહન નકુમનું ઘર કુલ ઘર ૧.
  52. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના નંદપુર ગામમાં આવેલ રામ મંદિરની સામે પ્રાગજી હીરા બોરસદીયાનું ઘર કુલ ઘર ૧.
  53. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સનાળા ગામમાં આવેલ પાદરમાં વસંતબેન રતીલાલ તાળાનાં ઘરથી રમેશ વીરજી તાળાનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
  54. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના નાઘેડી ગામમાં આવેલ નવી સોસાયટી પાસે ગરબી ચોકમાં રમેશ કેશવદાસ નિમાવતનું ઘર કુલ ઘર ૧.
  55. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના મોરકંડા ગામમાં આવેલ રામ મદિર પાસે અરવિંદ જીવા ચૌહાણનું ઘર કુલ ઘર ૧
  56. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના વિજરખી ગામમાં આવેલ દરબાર શેરીમાં નવલસંગ ઝાલાનું ઘર કુલ ઘર ૧.
  57. જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાના વૃંદાવન સોસાયટી વિસ્તારમાં આવેલ પ્રતાપગીરી રતનગીરીનાં ઘરથી ઈશ્વરગીરી કુંવરગીરીનાં ઘરસુધીનો વિસ્તાર કુલ ઘર ૩.

-: અમલવારીનો સમય :-

આ જાહેરનામું તા.૨૮/૦૯/૨૦૨૦ થી તા.૦૮/૧૦/૨૦૨૦ (બન્ને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.

વધુ વાંચો

શહેર

જામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

લગભગ 45 વર્ષ પહેલા એક એવો નિયમ બનાવવામાં આવ્યો હતો કે, જામસાહેબને તેમની કિંમતી જમીનનો સોદો રજૂ કરવા માટે મળવું હોય તો પહેલા જામ ધર્માદા સંસ્થામાં એક નાનું દાન કરવું પડે. આ નિયમ સારી અને જવાબદારી વ્યકિતઓને અલગ તારવવા માટે બનાવવામાં આવ્યો હતો. કારણ કે ઘણા લોકો એવું વિચારી મળતા હતા કે, જમીન ખરીદવાના બહાને જામસાહેબને રૂબરૂ મળી શકાય અથવા અમુક લોકો જમીનનો સાચો ભાવ ચૂકવી શકે તેટલા સક્ષમ ન હતાં.

હાલમાં એક સ્પષ્ટતા કરવાની છે કે, લગભગ 25 વર્ષ પહેલા આ નિયમ નાબૂદ થઇ ગયો છે. તેથી લોકો ખોટી અફવાઓ પર ધ્યાન આપવું નહિં. હાલના સમયમાં જે વ્યકિત જમીનનો સોદો કરવા ઇચ્છતી હોય તે ફોન પર અથવા પત્ર દ્વારા પોતાની રજુઆત જણાવી શકે છે અને પોતાની સબળતાને પુરવાર પણ કરી શકે છે. બાદમાં, જામસાહેબ સાથે રૂબરૂ મુલાકાત કરી સામ-સામી ચર્ચા કરી શકે છે જેથી, બંનેના કિંમતી સમયની બચત થાય.

વધુ વાંચો

શહેર

નવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ

વડાપ્રધાન સમક્ષ જામનગરના મોક્ષ મંદિર સ્મશાન દ્વારા વિસ્તૃત રજૂઆત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેશમાં જીએસટી લાગુ કરવાના પગલે સરકારની આ કરજાળમાં હિન્દુ સ્મશાન ચલાવતી સંસ્થાઓ પણ જાણે- અજાણ્યે આવરી લેવામાં આવી છે. નવા સ્મશાનના નિર્માણ માટે ગેસ કે વિજ આધારિત ફરનેસ ઉભી કરવા અને નવું બાંધકામ કરવા પર 18 ટકા જેવો ભારે જીએસટી દર લાદવામાં આવેલો છે.આ અંગે પુન: વિચારણા કરી સેવાભાવી સ્વૈચ્છીક સંસ્થાઓ પરનો આ આર્થિક બોજો નિવારવા માટે વડાપ્રધાન સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં હિન્દુ સાર્વજનિક સ્મશાનનું સંચાલન કરતી સંસ્થા મોક્ષ મંદિર સમિતિના કોષાધ્યક્ષ ગિરીશભાઈ ગણાત્રાએ આ અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને રજૂઆત કરતાં લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાતના પનોતા પુત્ર તરીકે આપ જયારે રાષ્ટ્રનું સુકાન લોકશાહી ઢબે સંભાળી રહ્યા છો. આપણાં હિન્દુસ્તાનમાં હિન્દુ નાગરિકોની અંતિમવિધિ માટે નવા સ્મશાનના નિર્માણ કરવા સાથે પર્યાવરણની સુરક્ષા કરવા આધુનિક ઢબની વિજળી ચલિત અને ગેસ ચલિત ફરનેશ ભઠ્ઠીઓનો ઉપયોગ વધી રહ્યો છે.

આપણા દેશમાં સ્મશાનનું સંચાલન સ્વૈચ્છીક સેવાભાવી સંસ્થાઓ હસ્તક છે. આવી માનવતાવાદી સેવા કરતી સંસ્થાઓને આવકનો કોઈ અન્ય સ્ત્રોત હોતો નથી, અને આ સંસ્થાઓ સખાવતીઓ દ્વારા અપાતા દાન ઉપર નિર્ભર હોય છે.

આ પરિસ્થિતિમાં પર્યાવરણની જાળવણી માટે તેમજ પ્રદુષણ વધે નહીં તે માટેના સરકારના પ્રયાસોમાં સહયોગ આપવા લાકડાથી પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કરવાના બદલે વિજળી આધારિત અથવા ગેસ આધારિત ભઠ્ઠીઓનો ઉપયોગ વધી રહ્યો છે પરંતુ લોકોના દાનથી આવી ભઠ્ઠીઓ સ્થાપિત કરવા માટે મોટી અડચણ જીએસટીનો દર બની રહ્યો છે.

દેશમાં ગેસ કે વિજળી આધારિત ફરનેશ ભઠ્ઠી સ્મશાનમાં ઉભી કરવા માટે કામ કરતી કંપનીઓ- પેઢીઓ પર આ માટે 18 ટકા જેટલો ભારે જીએસટી દર લાદવામાં આવેલો છે. એ જ રીતે નવા સ્મશાન માટે બાંધકામ કરવા ઉપર પણ 18 ટકા જેવો ભારે જીએસટી લાદવામાં આવેલો છે. સ્વભાવિક રીતે જ આ 18 ટકા જીએસટીનું ભારણ સ્મશાનનું સંચાલન કરતી સેવાભાવી સ્વૈચ્છીક સંસ્થાઓના માથે આવે છે જેનો આંક લાખો રૂપિયા થાય છે.
માનવ મૃતદેહોની અંત્યેષ્ઠી માટે કામ કરતી સંસ્થાઓને ગેસ કે વિજ આધારિત નવા સ્મશાન નિર્માણ કરવા માટેના માનવતાના કાર્ય ઉપર લાદવામાં આવેલો 18 ટકા જીએસટી દર કેન્દ્ર સરકાર નાબુદ કરે તો આ સ્વૈચ્છીક સંસ્થાઓને નવી ભઠ્ઠી બેસાડવા માટે પ્રોત્સાહન સાથે આર્થિક રાહત મળશે સાથો સાથ કેન્દ્ર સરકારનું આ પગલું માનવતાવાદી અભિગમ માટે દેશભરમાં આવકાર્ય બનશે. તેમ આ પત્રના અંતમાં જણાવાયું છે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ