Connect with us

શહેર

જામનગર શહેર-જિલ્લામાં વધુ 169 કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

  1. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ર, બેડેશ્વર સોસાયટી, રાંદલનગર, મુળજીભાઈ મેઘજીભાઈ કટારમલના એક ઘરનો વિસ્તાર.
  2. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સેકન્ડ ફલોર – ર૦૧, શીવધારા એપાર્ટ. પટેલ કોલોની શેરી નં. ૧૦, રોડ નં. ૩, હેંમત ડી. મહેતાના એક ફ્લેટનો વિસ્તાર.
  3. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં માતૃઆશિષ શેરી નં. પ, નવાગામ, ધર્મેન્દ્રપુરી હરસુખપુરી ગૌસ્વામીના એક ઘરનો વિસ્તાર.
  4. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જી/૧, વિનય એપાર્ટમેન્ટ, પટેલ કોલોની-પ, અર્ચના હરીશભાઈ વસંતના એક ફ્લેટનો વિસ્તાર.
  5. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાંદલનગર, રાંદલ મંદિરની ગલી સામે, આશાપુરા ઘર નજીક, વિજુબા બટુકસિંહ રાયજાડાના એક ઘરનો વિસ્તાર.
  6. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દરગાહના પાછળવાલી ગલી, જયંત સોસાયટી, એલ.જી સર્વિસ પાસે નવાગામ, જયોતીરંજન મોહનચંદ્ર જૈનના એક ઘરનો વિસ્તાર.
  7. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં “વીસોતકૃપા” શિવશકિત સોસાયટી અન્નપુર્ણા રેસ્ટોરન્ટ સામે, ચંદ્રીકા વિજય સોઢાના એક ઘરનો વિસ્તાર.
  8. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામેશ્વરનગર, જાડેજા કીરીટભાઈ હલુભાના એક ઘરનો વિસ્તાર.
  9. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાજપાર્ક – ર, સેવા સદન – ર, અજીતસિંહ દોલુભા જાડેજાના એક ઘરનો વિસ્તાર.
  10. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જલારામ પાર્ક – ર, રામેશ્વર ગીતાબેન રમેશચંદ્ર મહેતાના એક ઘરનો વિસ્તાર.
  11. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ફ્લેટ નં. ડી/૧૦૫, આવિષ્કાર એપાર્ટમેન્ટ સરૂ સેકશન રોડ, ભાવિશા હેમતભાઈ જેઠવા તથા હેંમતભાઈ ગીરીશભાઈ જેઠવાના એક ફ્લેટનો વિસ્તાર.
  12. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૦૨ બી વિંગ વ્રજ રેસીડન્સી 9/1, પટેલ કોલોની, મેરામણભાઈ વિરમભાઈ મોઢવાડીયાના એક ફ્લેટનો વિસ્તાર,
  13. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામેશ્વરનગર ગાયત્રીનગર – ૧, દયાલાલ બાબુલાલ ડાભીના એક ઘરનો વિસ્તાર
  14. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રતનમાલા ૧૦૧ પટેલ કોલોની – ૭/૮ જૈન દેરાસર નજીક રોડ નં. ર, ભગવતીબેન ગુણવંતરાય ત્રિવેદી તથા નીતાબેન હીરેન ત્રિવેદીના એક ઘરનો વિસ્તાર,
  15. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૨૦૩, શ્રીજી એપાર્ટમેન્ટ ૪ પટેલ કોલોની, સેન્ટ આન્‍સ સ્કુલ પાછળ, શીતલ સુશીલના એક ઘરનો વિસ્તાર.
  16. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ભીમવાસ – ૧, અલ્પેશ પરમારના એક ઘરનો વિસ્તાર
  17. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઈન્દીરા સોસાયટી, નવાગામ ઘેડ, ચાવડા પ્રકાશ જીતેન્દ્રના એક ઘરનો વિસ્તાર
  18. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩૦૧, ફોરમ ૮/૧ અપ્રુવ રેસીડન્સી પટેલ કોલોની પંડયા જીતેન્દ્રના એક ફ્લેટનો વિસ્તાર
  19. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગાયત્રીનગર શેરી નં. ર, અંજલી હાઈસ્કુલ સામે, રામેશ્વરનગર, જાડેજા સુખદેવસિંહ બચુભાના એક ઘરનો વિસ્તાર
  20. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ડી/ર૭, જયંત સોસાયટી, જી.જી. હોસ્પીટલ પાછળ, ડાંગરવાડા, પટેલ કોલોની, ભડયાણી બાબુલાલના એક ઘરનો વિસ્તાર
  21. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઈન્દીરા સોસાયટી નવાગામ ઘેડ, રમેશભાઈ નારણભાઈ ધામેચાના એક ઘરનો વિસ્તાર
  22. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગાયત્રીનગર રોડ નં. ર, રામેશ્વરનગર પાછળ, જાડેજા કિરીટસિંહના એક ઘરનો વિસ્તાર.
  23. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નિલકમલ – ૭ પટેલ કોલોની રોડ નં. ર, રાજેશકુમાર ભગવાનભાઈના એક ઘરનો વિસ્તાર
  24. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૬ – તમન્ના બંગ્લોઝ પટેલ કોલોની, ૧ર/ર, ગાંધીનગર રોડ, ડાંગરવાડા, સંજયભાઈ ભાડોલીયાના એક ઘરનો વિસ્તાર
  25. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની-૭, દિલીપકુમાર ખેતીયાના એક ઘરનો વિસ્તાર
  26. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામેશ્વરનગર વિનાયક પાર્ક, રૂપલ ઉમેદ રૂપાપરા, બંશીબેન રૂપેશભાઈ રૂપાપરા, પલ્લવીબેન રૂપેશભાઈ રૂપાપરાના એક ઘરનો વિસ્તાર.
  27. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની શેરી નં. ૧૦, લીલાવંતીબેન ગોરધનભાઈ પમનાણીના એક ઘરનો વિસ્તાર.
  28. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાધીના ટેનામેન્ટ પાછળ, સીન્ડીકેટ સોસાયટી, ગુલાબનગર શાંતી શામજી વાઘેલાના એક ઘરનો વિસ્તાર
  29. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર મારૂતીનગર – ર, આદેશ હનુમાન મંદિર પાછળ, મંજુલાબેન જયંતીભાઈ ચોવટીયાના એક ઘરનો વિસ્તાર.
  30. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જુની નાટક શાળા પાસે, અંજના હરીશભાઈ બારાઈના એક ઘરનો વિસ્તાર
  31. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એફ/ર૦૪, ઠાકોરધામ એપાર્ટમેન્ટ, એસ.બી.શર્મા સ્કુલ પાસે, સ્નેહલ સંદિપ પાટીલના એક ઘરનો વિસ્તાર
  32. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગુલાબનગર – ૩, મયુરભાઈ જે. નકુમના એક ઘરનો વિસ્તાર.
  33. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જી.આઈ.ડી.સી. સ્ટાફ કવાર્ટર, શીરાજભાઈ સી. પરમારના એક ઘરનો વિસ્તાર
  34. જામનગર મહાનગરંપાલિકા વિસ્તારમાં માધવબાગ સાનીધ્યપુલ શેરી નં. ૪, અમૃતલાલ લક્ષમીશંકર મોઢાના એક ઘરનો વિસ્તાર
  35. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં “કીંજલ” મહાવીર સોસાયટી – સી, ગીતા મંદિર પાસે, રૂપારેલીયા ધ્યાના હેમાંગ, રૂપારેલીયા સમર્થ ગૌરવ, રૂપારેલીયા નિધી, રૂપારેલીયા મહેશભાઈ, રૂપારેલીયા સુનીતાબેનના એક ઘરનો વિસ્તાર
  36. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઓશવાળ – ૪, બ્લોક નં. ૭૪/૪, સત્યમ પાર્ક સામે, કૌશલબેન એન. વૈદયના એક ઘરનો વિસ્તાર
  37. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હાલાર મીલ પાસે કાંતાબેન કિશોરભાઈ દાવલના એક ઘરનો વિસ્તાર.
  38. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૦૧, સંસ્કાર રેસીડન્સી શ્રી નિવાસ કોલોની કમાણી આશીષ ગણેશભાઈના એક ઘરનો વિસ્તાર
  39. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કૃષ્ણનગર શેરી નં. ૩, વર્ષાબેન દોઢીયાના એક ઘરનો વિસ્તાર
  40. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ભરત પ્રોવીઝન સ્ટોર નજીક, શેરી નં.ર, રામેશ્વરનગર, અલ્પાબેન સાવનભાઈ પાંઉના એક ઘરનો વિસ્તાર
  41. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની – ૪ ની સામે, આનંદ કોલોની પ્રફુલભાઈ પરસોતમભાઈ પટેલના એક ઘરનો વિસ્તાર
  42. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મયુર બંગલો, એરફોર્સ રોડ, ક્રિસ્ટલ મોલ પાસે, ખોડીયાર કોલોની, શીતલબેન અરજણભાઈ કંડોરીયાના એક ઘરનો વિસ્તાર
  43. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં “યોગીકૃપા” હિમતનગર શેરી નં. પ, ગગનસીંગ કુમારસીંગ સુનારના એક ઘરનો વિસ્તાર
  44. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિક્રમભાઈ માડમના ઘર પાસે, નવાગામ ઘેડ, લીલાબેન સુરજીભાઈ જાડેજાના એક ઘરનો વિસ્તાર
  45. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં યોગેશ્વર – ૧, મહાદેવ મંદિર નજીક રેખા શાંતીલાલ કણજારીયાના એક ઘરનો વિસ્તાર
  46. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તકવાણી ચીલ્ડ્ન હોસ્પીટલ, વાલ્કેશ્વરીનગરી, ફેઈઝ – ર, ઈન્દીરા માર્ગ, રીમી એ. તકવાણીના એક ઘરનો વિસ્તાર
  47. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૦૦-એફ મહાવીર સોસાયટી, શિવમ પાન શેરી અંબાવિજય એસ્ટેટ, ચૌહાણ ભાર્ગવના એક ઘરનો વિસ્તાર
  48. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બી-૧-૫, મેન્ટલ હોસ્પીટલ, ૯ – વિકાસ ગૃહ રોડ, પટેલ ફરસાણ સામે, અકીલા ઈબ્રાહીમના એક ઘરનો વિસ્તાર
  49. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મચ્છરનગર હાઉસીંગ બોર્ડ, મહાદેવના મંદિર પાસે, જાડેજા રવિરાજસિંહ હનુભાના એક ઘરનો વિસ્તાર
  50. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બી/૧૩, બેડેશ્વર ગર્વમેન્ટ કોલોની, મહેન્દ્રસિંહ રાયસિહ જાડેજાના એક ઘરનો વિસ્તાર
  51. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગાયત્રીનગર, હરેશભાઈ ગણાત્રાના એક ઘરનો વિસ્તાર
  52. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અચ્યુતમ રોઝીપાર્ક, એરફોર્સ – ર ગેઈટ રોડ, જયાબેન પરસોતમભાઈ લીંબાસીયાના એક ઘરનો વિસ્તાર
  53. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શાંતીવીલા વિજયનગર, સ્મીત ખાખરીયા અને અમીત ખાખરીયાના એક ઘરનો વિસ્તાર
  54. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોમલનગર એરફોર્સ – ર રોડ, ગંગાજીભાઈ રાઠોડના એક ઘરનો વિસ્તાર
  55. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જયોત – ૪, કામદાર કોલોની મેઈન રોડ, બીનીતા નિતીનભાઈના એક ઘરનો વિસ્તાર
  56. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઈન્દીરા સોસાયટી, નિલકંઠ, નવાગામ, યશ હિતેન્દ્રભાઈ પાટીલના એક ઘરનો વિસ્તાર.
  57. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫/૧, પટેલ કોલોની, દર્શન એપાર્ટમેન્ટ પાબારી ધર્મેશકુમારના એક ઘરનો વિસ્તાર
  58. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બુધવાસ, સોનાંપુરી સામે, મયુર કોલ્ડ્રીકસ બાજુમાં, ધુલીયા રીના ભીખાભાઈના એક ઘરનો વિસ્તાર
  59. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ર-રઘુવીર સોસાયટી, માતૃછાંયા, ગલાણી ભાવીન ડી ના એક ઘરનો વિસ્તાર
  60. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૩ – નિલકમલ સોસાયટી, શેરી નં. ૧, વેદાંત નવીનચંદ્રના એક ઘરનો વિસ્તાર
  61. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ર કૃષ્ણનગર, પાંજરાપોળ વાડી સામે, કીંગ પેલેસ નજીક, સંજયભાઈ હેંમતલાલ જોષીના એક ઘરનો વિસ્તાર
  62. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કૃષ્ણનગર, આનંદ સોસાયટી શેરી નં. ૮, ઉર્મિબેન જગતીયાના એક ઘરનો વિસ્તાર
  63. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સેતાવાડ નાગોરીફળીની બાજુમાં યશ સુધીરભાઈ ગુસાણીના એક ઘરનો વિસ્તાર
  64. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ધર્મનાથ રેસીડન્સી બ્લોક નં. જી/ર, મહાલક્ષ્મી ચોક, હવેલી શેરીની સામે, જયોતીબેન શાહના એક ઘરનો વિસ્તાર
  65. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આર્શિવાદ – ૪, પટેલ પાર્ક, બ્લોક નં. ૧ર૩૩, ગીતાબેન રાજેશભાઈ નંદાના એક ઘરનો વિસ્તાર
  66. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સોઢાનો ડેલો, ચાંદી બજાર, એચ.પી.ઓ. વિનોદ નિવાસની બાજુમાં, વિનોદ જીવરાજ શેઠના એક ઘરનો વિસ્તાર
  67. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામકુવાવાળી શેરી, સત્યના રાયણ મંદિર રોડ, ભંગાર બજાર રોડ, આકાશગંગા એપાર્ટમેન્ટવાળી ગલી, રોહીત ઉપેન્દ્રરાય અંટાણીના એક ઘરનો વિસ્તાર
  68. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હીંગળાજ ચોક, બાવાવાડ, નિરવકુંજ, પ્રકાશભાઈ નંદાના એક ઘરનો વિસ્તાર
  69. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હાથી શાસ્ત્રી એપાર્ટેમેન્ટ ખોજાનો ચકલો, સંદિપ વોરાના એક ઘરનો વિસ્તાર
  70. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં માંડવરાય કૃપા, નાગરચકલો, સોનીફળી, હવાઈ ચોક, મકીમ ગાંઠીયાવાળી ગલી, મુદુરલાબેન પટેલના એક ઘરનો વિસ્તાર
  71. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રોઝા પીરની દરગાહ પાસે, લંઘાવાડનો ડાળીયો, મધુસુદન ગલી, રણજીતસાગર રોડ, ખેરૂનબેન શેખના એક ઘરનો વિસ્તાર
  72. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કિશાન ચોક રોડ, ક્રિષ્ના પાર્ક સોસાયટી, કે.કે. ટાવર બદ્રેશા કિશન નિતીનભાઈના એક ઘરનો વિસ્તાર
  73. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પવનચકકી બીંદીયા એપાર્ટમેન્ટ જયોત્સનાબેન પી. કામડીયાના એક ઘરનો વિસ્તાર
  74. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૮, દિ. પ્લોટ, હીંગળાજ ચોક, રમેશ હાર્ડવેરની બાજુમાં, ભારતીબેન નંદાના એક ઘરનો વિસ્તાર.
  75. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ૭, દિ. પ્લોટ, મારૂતી રેસ્ટોરન્ટની પાછળ, કમલેશભાઈ પ્રભાભાઈ ફલીયાના એક ઘરનો વિસ્તાર
  76. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સેટેલાઈટ સીટી, પ્લોટ નં. ૧૭૫/બી, કાલાવડ નાકા બહાર, મોરકંડા રોડ, મેમુના બેગલ લુહાણીના એક ઘરનો વિસ્તાર
  77. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ધીરજ, પુનાતરફળી, જૈન દેરાસર પાસે, જયેશભાઈ પુનાતરના એક ઘરનો વિસ્તાર
  78. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નહેરના કાંઠે, હરીયાલાલ ઔટો એજન્સીની સામે, ન્યુ સ્કુલની પાછળ, જય કમલેશ નંદાના એક ઘરનો વિસ્તાર
  79. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સિધ્ધાર્થ કોલોની શેરી નં. ૩, શંકર ટેકરી, પીંગુલ ચંદુભાઈના એક ઘરનો વિસ્તાર
  80. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખેતીવાડી, ન્યુ ઈન્દીરાકોલોની, એરફોર્સ રોડ, કલ્પેશ બાગડા, રોડ નં. ૧, ભીમજીભાઈ નથુભાઈ બાગડાના એક ઘરનો વિસ્તાર
  81. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રઘુવીર પાર્ક, શેરી નં. ર, રણજીતસાગર રોડ, ગંગામાયા, સુજીતભાઈ જમનભાઈ સંગાણીના એક ઘરનો વિસ્તાર
  82. જામનગર મહાનગરપાલિકા વિસ્તાર માં ૬૪, દિ. પ્લોટ જોલી બંગલો, શિવ શકિત બેકરસીની પાછળ, મોહનલાલ મંગરામ વર્માના એક ઘરનો વિસ્તાર
  83. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સાધના કોલોની બ્લોક નં. રર/૪૯, દીપ્તીબેન કનખરા અને ખંજન કનખરાના એક ઘરનો વિસ્તાર
  84. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૦ દિ. પ્લોટ વિઠલાણી ભુવન, ડો. પરમારની ઓફીસની બાજુમાં, ગોપાલ મોરારજીભાઈ વીઠલાણીના એક ઘરનો વિસ્તાર
  85. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શાસ્ત્રીનગર શેરી નં. ૭, ૪૯ દિ. પ્લોટ રોડ, જય ટેઈલરની સામેની શેરી, “જય આશાપુરા” ભરતસિંહ મહેન્દ્રસિંહ જાડેજાના એક ઘરનો વિસ્તાર
  86. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩ર દિ. પ્લોટ, નહેરના કાંઠે, ધર્મિષ્ઠાબેન કનખરાના એક ઘરનો વિસ્તાર
  87. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એમ/૭૦, સાધના કોલોની, રણજીતસાગર રોડ, પરમાર હેતલબેનના એક ઘરનો વિસ્તાર
  88. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કિશાન ચોક રોડ, ફિરષ્ના પાર્ક સોસાયટી, કે.કે. પ્રફુલાબેન નિતીન બદ્રેશાના એક ઘરનો વિસ્તાર
  89. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૮, દિ. પ્લોટ, ઉધોગનગર રોડ, હીંગળાજ ચોક, ગોરવર્ધનવાળી ગલી, કનખરા ચાંદનીના એક ઘરનો વિસ્તાર
  90. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૦ દિ. પ્લોટ, ડાંગરવાળા આકાશ પાનવાળી ગલીમાં ઝાલા જીગ્નેશ મનહરભાઈના એક ઘરનો વિસ્તાર
  91. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શાંતીનગર સોસાયટી શેરી નં. ૧, સવજીભાઈ માવજીભાઈ સભાયાના એક ઘરનો વિસ્તાર
  92. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ક્રિષ્ના ચોક, કે.વી. સ્કુલ પાસે, કપીલ શશીકાંત ફલીયાના એક ઘરનો વિસ્તાર.
  93. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૮, દિ. પ્લોટ ૬0 ના છેડે, ગોરી વિમલ વિનોદભાઈના એક ઘરનો વિસ્તાર
  94. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કૃષ્ણનગર શેરી નં. ર, રસીલાબેન પ્રકાશભાઈ ફેફરના એક ઘરનો વિસ્તાર
  95. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં માધવબાગ શેરી નં. પ, સાંઢીયા પુલની પાસે, બાયપાસરોડ, સમીરભાઈ સાધુના એક ઘરનો વિસ્તાર
  96. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મેહુલપાર્ક શિવદર્શન સોસાયટી, મહાવીરસિંહ જાડેજાના એક ઘરનો વિસ્તાર
  97. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શંકર ટેકરી, સિધ્ધનાથ કોલોની, શેરી નં. રપ, દયાબેન નરશીભાઈ જાદવના એક ઘરનો વિસ્તાર
  98. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નવકાર એપાર્ટમેન્ટ બીજોમાળ સિધ્ધવાણી શેરી, મોટી હવેલી પાસે, ઝવેરી જય કેતનભાઈના એક ઘરનો વિસ્તાર
  99. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ૪ દિ. પ્લોટ, કમલેશ ડેરી, માતૃ વંદના કમલેશભાઈ વેલજીભાઈ સોનછત્રાના એક ઘરનો વિસ્તાર
  100. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ૪, દિ. પ્લોટ, શિવમ એપાર્ટમેન્ટની સામે, રતનાબેન જીગનેશ કનખરાના એક ઘરનો વિસ્તાર
  101. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ર૯, દિ. પ્લોટ, એમ્પાયર ટાવરની બાજુમાં, કવીન બ્યુટલ પાર્લરની બાજુમાં, જ્લેશ્વરી કૃપા, ભદ્રા જીતેશભાઈના એક ઘરનો વિસ્તાર
  102. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ચૌહાણફળી શેરી નં. ર, પંજાબબેકની બાજુમાં રિના વિશાલ બારડના એક ઘરનો વિસ્તાર
  103. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૦૧, જયવીર એપાર્ટમેન્ટ, ઈવાપાર્ક, કિર્તીપાર્કની બાજુમાં નીતીન નંદાણીયા અને પરેશભાઈ દુદાભાઈ ઝીંઝાડાના એક ઘરનો વિસ્તાર
  104. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૯ દિ. પ્લોટ, સુભાષપરા શેરી નં. ૧, જગન્નાથ મહાદેવ મંદિરની બાજુમાં, ધનશ્યામભાઈ ત્રિકમભાઈ વશીયારના એક ઘરનો વિસ્તાર
  105. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મંગલદિપ શેરી નં. ૪, રણજીતસાગર રોડ, વસંતબેન રામોલીયાના એક ઘરનો વિસ્તાર
  106. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩૭, દિ. પ્લોટ પવનચકકી રોડ, નિતીનભાઈ કાળાભાઈ કબીરાના એક ઘરનો વિસ્તાર
  107. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૯ દિ. પ્લોટ, વલ્લભનગર, શંકર ટેકરી, વાલ્મીકીવાસ, રમેશભાઈ દામજીભાઈ કબીરાના એક ઘરનો વિસ્તાર
  108. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નંદનવન પાર્ક શેરી નં. ૪, વાસુદેવ સંગ્રામભાઈ ખેતાણીના એક ઘરનો વિસ્તાર
  109. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખોડીયાર કોલોની ગાયત્રી ગૌશાળા પાસે અનીતાબેન ગોપાલભાઈ દતાના એક ઘરનો વિસ્તાર
  110. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામેશ્વર, હનુમાન મંદીર પાસે, રેલ્વે સ્ટેશન રોડ, હાપા, કમલેશભાઈ પ્રફલચંદ્ર જોષીના એક ઘરનો વિસ્તાર.
  111. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૦/ર, શિવ ટાઉનશીપ, શિવ પિ્‌ર.પ્રાયમરી સ્કુલ, બેડી બંદર રોડ, જયેન્દ્રસિંહ હરીસંગભાઈ રાઠોડના એક ઘરનો વિસ્તાર
  112. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્લોટ નં. ૪૭, જામપુરી એસ્ટેટ, પાર્ક કોલોની, અંબાવિજય પ્રા. લી. કેતનભાઈ શાહ તથા શીલ્પાબેન શાહના એક ઘરનો વિસ્તાર
  113. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આર્દશ હોસ્પીટલ પાછળ, સ્વરીત એપાર્ટમેન્ટ, વાલ્કેશ્વરીનગરી, નરશીભાઈ રામાણીના એક ઘરનો વિસ્તાર
  114. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લીમડા લાઈન, રાજલક્ષમી બેકરી પાસે, નિલકંઠ એપાર્ટ., બી/ર૦પ, પીયુષ એન. પંડયાના એક ફ્લેટનો વિસ્તાર
  115. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ભીમવાસ અ ૧, જુના રેલ્વે સ્ટેશન, બુધવીર ચોક પાસે’ અલ્કેશ અરવિંદભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર
  116. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર શેરી નં. ૭, કુસવાહ ત્રિકમસિંહના એક ઘરનો વિસ્તાર
  117. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મોહનનગર, આવાસ, ગુલાબનગરપ નિર્મળાબેન કે. જોશીના એક ઘરનો વિસ્તાર,
  118. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪, વૃદાંવન સોસાયટી, એસ.બી. શર્મા સ્કુલ પાસે, આશીષભાઈ માલણીયા, જીગ્નેશ માલણીયા, જાગૃતિબેન માલણીયાના એક ઘરનો વિસ્તાર
  119. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ધરારનગર, શેરી નં. ર, પાવર હાઉસની બાજુમાં ભીખુશા અલીશા શામદારના એક ઘરનો વિસ્તાર
  120. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગુલાબનગર ઓવરબ્રીજ પાસે, પાણીના ટાંકાની સામે, ચૌહાણ હીરાબેન માવજીભાઈના એક ઘરનો વિસ્તાર
  121. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એ/૧૭, અપુર્વ એવન્યુ સોસાયટી, સમર્પણ પાસે, ગોકુલનગર, ખુશ્બુબેન પટેલના એક ઘરનો વિસ્તાર
  122. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૦-બી, રવિપાર્ક ટાઉનશીપ, બેડી બંદર રોડ, સત્યમ શ્રીમાળીના એક ઘરનો વિસ્તાર
  123. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવકાર એપાર્ટ. બ્લોક નં. ર૦૩, પટેલ કોલોની શેરી નં. ૬, રોડ નં. ૪, ધરારનગર, નીલાક્ષીબેન ચંદારાણાના એક ઘરનો વિસ્તાર
  124. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્યામનગર ઉદય પાન પાસે, સાગર સંઘાણીના એક ઘરનો વિસ્તાર
  125. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૦૧, શિવધારા રેસીડન્સી વાસાવીરા સોસાયટી, પાર્થ વિજુંડા તથા પ્રભાબેન વીંજુડાના એક ઘરનો વિસ્તાર
  126. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમર્પણપાર્ક, મધુવન રેસીડન્સી, બ્લોક નં. સી/ર૦૩, દર્શન જે. અગ્રાવત, નેહા ડી. અગ્રાવતના એક ફલેટનો વિસ્તાર
  127. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૦ પત્રકાર સોસાયટી, તાલુકા પંચાયત સામે, કામદાર યોગેશના એક ઘરનો વિસ્તાર
  128. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૦૧, સીમાંધર રેસીડન્સી, ર કૃણાલ ટાવર, શેરી નં. ર, પાર્ક કોલોની અમલાણી દર્શિત એચ. ના એક ઘરનો વિસ્તાર.
  129. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મધુવન – ૯, રામેશ્વરનગર રોહીની કુલદિપસિંહના એક ઘરનો વિસ્તાર
  130. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વામીનારાયણનગર પ્લોટ નં. ૪૫૭/૧૮, પ્રવિણચંદ્ર ભગવાનજી ભટ્ટના એક ઘરનો વિસ્તાર
  131. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રંગમતી પાર્ક શેર નં. ૭, રાજપાર્ક, વિપુલભાઈ લક્ષમણભાઈ જેઠવાના એક ઘરનો વિસ્તાર
  132. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૦ર મંગલમ રેસીડન્સી રોડ નં. ર, શેરી નં. ૩, કામદાર કોલોની, મનોજ નારણભાઈ કામડીયાના એક ઘરનો વિસ્તાર
  133. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાજપુતપરા શેરી નં. ર, લીમડા લાઈન, બ્લોક નં. જી-૧, ધર્મેન્દ્રસિંહ ઉમેદલાલ ઘાડીયાના એક ઘરનો વિસ્તાર
  134. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઈ/૪ર, મેહુલનગર, શેરી નં. ર, કાનજીભાઈ અઘેરાના એક ઘરનો વિસ્તાર .
  135. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. સી/પ, નસીંગ કવાર્ટર સંકુલ, કીંજલ નિરવ પટેલના એક ઘરનો વિસ્તાર
  136. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આર્દશ હોસ્પીટલ પાછળ, સ્વરીત એપાર્ટમેન્ટ, વાલ્કેશ્વરીનગરી, હેમલતાભાઈ નરશીભાઈ રામાણીના એક ઘરનો વિસ્તાર.
  137. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મચ્છરનગર, શાંતીનગર – ૭, નવલસિંહ મોતીસીંગ ચુડાસમાના એક ઘરનો વિસ્તાર
  138. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સરદાર પાર્ક શેરી નં. ૭, શાનીધ્ય, રમેશભાઈ મોહનભાઈ કણજારીયાના એક ઘરનો વિસ્તાર
  139. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જી.જી. કેમ્પસ, ડો. જયદેવ દવેના એક ઘરનો વિસ્તાર
  140. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શંકર ટેકરી, શાસ્ત્રીનગર, પાણીના ટાંકાની બાજુમાં જગદીશભાઈ પ્રાગજીભાઈના એક ઘરનો વિસ્તાર
  141. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ભાનુશાળીવાડ, શીતભુવન બંગલો, રમેશભાઈ બચુભાઈ હરવરાના એક ઘરનો વિસ્તાર
  142. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વામીનારાયણનગર હાલાર હાઉસની પાછળ, પ્લોટ નં. ૪૫૭/૧૮, પ્રવિણચંદ્ર ભગવાનજી ભટ્ટના એક ઘરનો વિસ્તાર
  143. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરપરા શેરી નં. ૧, આશીષ નાખવાના એક ઘરનો વિસ્તાર
  144. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વામીનારાયણ સોસાયટી, ડ્રીમ સીટી, નવાગામ ઘેડ, બ્લોક નં.૩૦૫-૭ર/૧, વિજય વાઘેલાના એક ઘરનો વિસ્તાર
  145. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એફ/પ૦૧, ઓમ રેસીડન્સી, સિધ્ધી પાર્ક -ર, શ્રીજી હાઉસની સામે, એમ્યુઝમેન્ટ પાર્ક પાસે, રાજપુત કરીશ્માના એક ઘરનો વિસ્તાર
  146. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સદગુરૂ કોલોની શેરી નં. ર, હાઉસ નં. ૪૩, રજતીકાંત વાનમલીદાસ પારેખના એક ઘરનો વિસ્તાર
  147. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નંદનવન પાર્ક નંદન સ્કુલની પાછળ, રણજીતસાગર રોડ, ભાર્ગવસિંહ પ્રકાશસિંહ રાઠોડના એક ઘરનો વિસ્તાર.
  148. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દિ. પ્લોટ ગોવિંદ પટેલના એક ઘરનો વિસ્તાર
  149. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૧ દિ. પ્લોટ “અમીવર્ષા” મુળચંદ્રભાઈ કટારમલના એક ઘરનો વિસ્તાર
  150. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કિર્તીપાન વ્રજ સોસાયટી શેરી નં. ૧, ત્રીજું મકાન, નીકુંજ જયસુખભાઈ સભાયા તથા ધારાબેન સભાયાના એક ઘરનો વિસ્તાર
  151. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગરીબનગર બેડેશ્વર પાણાખાણ, પ્રભુમીલની પાછળ, આંગણવાડીની બાજુમાં, અમેના એમ. જાકરીયાના એક ઘરનો વિસ્તાર
  152. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિકટોરીયા પુલ, ભારત પેટ્રોલ પંપની બાજુમાં, ભારતવાસ – ૧, શેરી નં. ૯, ઉપેન્દ્ર એન. કાથરાણી અને દ્રોપદી ઉપેન્દ્રભાઈ કાથરાણીના એક ઘરનો વિસ્તાર
  153. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતનગર એ/૧૩, વિમલ કિશોરભાઈ સોનીના એક ઘરનો વિસ્તાર
  154. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મેહુલનગર વૃદાંવન સોસાયટી, નિલેશ જાનીના એક ઘરનો વિસ્તાર
  155. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિમલ પાર્ક, માસ્તર સોસાયટી રોડ નં. ર૯/ડી, પ્રફુલભાઈ હરીશભાઈ દેવમુરારીના એક ઘરનો વિસ્તાર
  156. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નવકાર એપાર્ટમેન્ટ બીજોમાળ સિધ્ધવાણી શેરી, સેતાવાડ, મોટી હવેલી પાસે, આશાબેન ઝવેરીના એક ઘરનો વિસ્તાર.
  157. જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાનાં પીપર ગામમાં આવેલ જયસુખ લક્ષ્મણ રાખસીયા નાં ઘર થી લક્ષ્મણ રાખસીયા નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૨.
  158. જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાનાં સખપુર ગામમાં મસ્જીદ અંદર શેખ બદરુદુજા મહમદુલા નું ઘર કુલ ઘર ૧.
  159. જામનગર જીલ્લાના જામનગર તાલુકાના વિભાપર ગામમાં પ્રેમનગર માં આવેલ વલ્લભનરથી વિરાણી નાં ઘર થી મોહન જુઠા ભંડેરી નાં ધર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
  160. જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાનાં ખાખરા ગામમાં ટાવર ની આગળના ભાગ માં પથુભા જસુભા જાડેજા નાં ઘર થી લગધીર સિંહ મનુભા જાડેજા નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૭.
  161. જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાનાં વાલાસણ ગામમાં કિરીટ ભગવાનજી ભડાણીયા નાં ઘરથી મનોજ ભગવાનજી ભડાણીયા નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૫.
  162. જામનગર જીલ્લાના લાલપુર ગામમાં ચાર થાંભલા પાસે આવેલ રાજેન્દ્ર અમૃતલાલ પરમાર નું ઘર કુલ ઘર ૧.
  163. જામનગર જીલ્લાના લાલપુર ગામમાં સાનિધ્ય પાર્ક વિસ્તાર માં આવેલ ચંદ્રકાંત પરસોતમ જોશી નાં ઘર થી રાજેશ જેરામ ડાભી નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૩.
  164. જામનગર જીલ્લાના જામજોધપુર નગર પાલિકા વિસ્તારના પોલીસ લાઈનમાં બીજે માળે આવેલ પુનીત મેપા મકવાણા નાં ઘર થી નીતિન સાગઠિયા નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ધર ૪.
  165. જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાનાં જામવાડી ગામમાં મહાદેવ નાં મંદિર પાસે પરણ રમેશ પંડ્યા નું ઘર કુલ ઘર ૧.
  166. જામનગર જીલ્લાના જામજોધપુર નગર પાલિકા વિસ્તાર માં રાજાણી ગલી માં આવેલ લલિત મનજી ગોહિલ નાં ઘર થી મેસુર જશાભાઈ માંસુરા નાં ઘર સુધી કુલ ઘર પ.
  167. જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના વડપાંચસરા ગામમાં મંદિર ની સામે ચોક માં આવેલ કટ્ટુભા કેશુભા જાડેજા નું ઘર કુલ ઘર ૧,
  168. જામનગર જીલ્લાના જામનગર તાલુકાનાં દરેડ ગામના ખોડીયાર નગર માં આવેલ કરીમ મુસા મલેકનાં ઘર થી હસન કરીમ મલેકનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
  169. જામનગર જીલ્લાના જામનગર તાલુકાનાં કનસુમરા ગામમાં મોટા ચોક પાસે આવેલ શરીફા જુસુબ કરીમ ખીરા નું ઘર કુલ ઘર ૧.

શહેર

જામનગરમાં પતંગની દોરીએ યુવાનનો ભોગ લીધો

સમર્પણ ઓવરબ્રિજ પર ગળુ કપાઇ ગયુ : ઘટના સ્થળેજ મોત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

શહેર

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ મોકુફ રાખવા માગણી

જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘે રાજ્ય ચુંટણીપંચને કરી રજૂઆત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આગામી નવેમ્બરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણીઓ મોકુફ રાખવા જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘ દ્વારા માગણી કરવામાં આવી છે.

સંઘના પ્રમુખ દેવેન્દ્રસિંહ પરમારએ રાજ્ય ચુંટણી પંચને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, આગામી નવેમ્બર માસમાં રાજ્યની 6 મહાનગરપાલિકા, 55-નગરપાલિકાઓ, 231-તાલુકા પંચાયત, 31 જિલ્લા પંચાયતોની 6000 જેવા મતવિસ્તારોમાં લગભગ 8000ની આસપાસ જેટલા ઉમેદવારોની ચુંટણી યોજવાની છે. તાજેતરમાં માર્ચ મહિનાથી કોરોનાએ દેશમાં જે રીતે ફેલાવો કરેલ છે. જે હવે મહામારીનું સ્વરૂપ ધારણ કરી રહી છે એવા સમય જો ઉપરોકત ચુંટણીઓ યોજવામાં આવે તો રાજ્યનું સમગ્ર વહીવટી તંત્ર, પોલીસ સ્ટાફ અને અસંખ્ય અન્ય સ્ટાફની આ કામગીરી માટે સતત રાત-દિવસ કામ કરવાનું બનશે. ડબલ્યુ એચ.ઓ. અને આઇ.સી.એમ.આર.ની ગાઇડ લાઇન અનુસાર આટલા બધા કર્મચારીઓ અને તેને સંલગ્ન કામગીરી એક સાથે કરે તો રોગનું સંક્રમણ વધવાનું પુરી શકયતા છે.

આવા સમયે સમગ્ર માનવનું મહામુલ્ય જીવન દાવ ઉપર લગાડી કર્મચારીઓ અત્યારે કોરોના વોરીયસ તરીકે કામ કરી રહ્યા છે. એવા સમયે જો આ ચુંટણીઓ યોજવામાં આવે તો આ ચુંટણી સાથે જોડાયેલ તમામ કર્મચારીઓનું જીવનું જોખમ ઉભું થાય તેવી પરિસ્થિતિ ઉભી થશે અને તે પરિસ્થિતિ કાબુ બહાર જવાની પણ શક્યતાઓ છે અને આવી મહામારી જો એક વખત કાબુ બહાર જતી રહે તો તેને રોકવા માટે સૌ અસમર્થ થઇ જશે એવી પરિસ્થિતિમાં તમામ કેડરના કર્મચારીઓનું જો મોરલ તુટી જશે તો તેવી ગંભીર અસરો આગામી સમયમાં વહીવટ અને કાયદા વ્યવસ્થા ઉપર પડશે. જેથી જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘના નેજા હેઠળ ફરજ બજાવતાં કુલ-5000 કર્મચારી પરિવારની લાગણીઓને ધ્યાનમાં રાખી આ ચુંટણી છ મહિના માટે ટાળવા અપીલ છે.

વધુ વાંચો

શહેર

લૈયારામાં બીમારીથી કંટાળી વૃદ્ધાનું અગ્નિસ્નાન

6 વર્ષ પૂર્વે પતિના મોત બાદ માનસિક બીમારી : જિંદગીથી કંટાળી કેરોસીન રેડી દિવાસળી ચાંપી : દરેડમાં લોખંડનો પાઈપ વાગતા શ્રમિક યુવકનું મોત: જામનગરમાં હૃદયરોગના હુમલાથી પ્રૌઢનું મૃત્યુ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં રહેતા વૃદ્ધાએ તેના પતિના મૃત્યુ બાદ તબિયત સારી ન રહેતા માનસિક બીમારીથી કંટાળીને અગ્નિસ્નાન કર્યુ હતું. જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં મજૂરીકામ કરતા સમયે લોખંડનો પાઈપ ખેંચતા પગ લપસી જતા માથામાં ઈજા પહોંચતા શ્રમિક યુવકનું મોત નિપજ્યું હતું. જામનગરના અંધાશ્રમ આવાસ વિસ્તારમાં રહેતા પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં રહેતા શરીફાબેન કરીમશા શાહમદાર (ઉ.વ.65) નામના ફકીર વૃદ્ધાના પતિનું છ વર્ષ પહેલાં અવસાન થયું હતું. ત્યારબાદથી વૃદ્ધાની તબિયત સારી રહેતી ન હતી અને થોડાક સમયથી થયેલી માનસિક બિમારીથી કંટાળીને 17 તારીખે રાત્રિના સમયે તેના ઘરે શરીર ઉપર કેરોસીન રેડી દિવાસળી ચાંપી અગ્નિસ્નાન કરતા ગંભીર હાલતમાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જેના આધારે હે.કો. એન.એમ.ભીમાણી તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી ફેસ-3 માં આવેલા સી-1 પ્લોટ નં.302 માં મજૂરી કામ કરતો ઉવેશ મહેંદી હશનભાઈ (ઉ.વ.20) નામનો શ્રમિક યુવાન ગુરૂવારે બપોરના સમયે લોખંડનો પાઈપ ખેંચી ઉંચકતો હતો તે દરમિયાન પગ લપસી જતા પાઇપ લાગવાથી માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. બનાવ અંગેની વાહીદ અલી દ્વારા જાણ કરાતા હે.કો. એચ.બી. પાંડવ તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.

ત્રીજો બનાવ, જામનગર શહેરમાં અંધાશ્રમ આવાસમાં બ્લોક નં.17/8 મા રહેતા અને કર્મકાંડ કરતા દિલીપભાઈ જયંતીભાઈ રાજયગુરૂ (ઉ.વ.52) નામના પ્રૌઢને શુક્રવારે સવારના સમયે હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જેના આધારે હે.કો. એસ.એસ. દાતણિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ