Connect with us

બિઝનેસ

નિફ્ટી ફ્યુચર ૧૧૨૦૨ પોઇન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફ્યુચર ૧૧૨૦૨ પોઇન્ટ મહત્વની સપાટી…!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૨૩.૦૯.૨૦૨૦ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૭૭૩૪.૦૮ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૮૧૨૪.૯૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૩૭૩૧૩.૦૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૨૬.૯૮ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૫.૬૬ પોઈન્ટના ઘટાડા સાથે ૩૭૬૬૮.૪૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૧૬૨.૦૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૧૨૩૭.૯૦ પોઈન્ટના મથાળેથી સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૧૦૨૮.૩૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૬.૭૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩.૫૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૧૪૮.૫૦ પોઈન્ટ બંધ થયેલ..!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત મંગળવારના નોંઘપાત્ર ઘટાડા બાદ નીચલી સપાટીએથી રિકવરી સાથે થઈ હતી. વિશ્વમાં કોરોનાનું સંક્રમણ ફરી વધવા લગતા યુરોપના દેશોમાં કોરોનાનો બીજો વેવ શરૂ થતાં યુ.કે., ઈટાલી, સ્પેન સહિતના દેશોમાં ફરી લોકડાઉન લાગુ કરવાની તૈયારી વચ્ચે સોમવારે યુરોપ, અમેરિકા, એશિયાના દેશોમાં કડાકો બોલાઈ જતાં ભારતીય શેરબજારમાં સોમવારના કડાકા બાદ મંગળવારે પણ શેરોમાં વધુ ઓફલોડિંગ થયું હતું. અલબત સપ્તાહના સતત બીજા દિવસે ફંડો, મહારથીઓએ બે-તરફી અસાધારણ અફડાતફડી બોલાવીને શેરોમાં વેચવાલી કરી હતી. કોરોના વેક્સિન મામલે વૈશ્વિક પ્રગતિ છતાં આ વેક્સિનની સચોટતા વિશે હજુ અનિશ્ચિતતા કાયમ રહી હોવા સાથે દવાઓના સંશોધનમાં પણ પ્રગતિ હોવા છતાં વિશ્વભરમાં વધી રહેલા કેસો અને ફરી લોકડાઉનની પરિસ્થિતિ ઊભી થવા સામે આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના રીટેલ સાહસ રિલાયન્સ રીટેલ વેન્ચર્સમાં અમેરિકાની કંપની KKR દ્વારા અંદાજીત રૂ.૫૫૫૦ કરોડનું રોકાણ કરીને ૧.૨૮% હોલ્ડિંગ ખરીદવાનું જાહેર કરાયા બાદ હવે વધુ નવા વૈશ્વિક ઈન્વેસ્ટરો દ્વારા રોકાણ જાહેર થવાના અહેવાલની પોઝિટીવ અસરે ફંડોની લેવાલી નીકળતાં રિલાયન્સ કંપનીના શેરમાં ઉછાળો નોંધાતા અને ભારતમાં ઉદ્યોગોને નવું સ્ટીમ્યુલસ પેકેજ જાહેર થવાની શકયતા વચ્ચે આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી, પરંતુ વિશ્વભરમાં કોરોનાના સંક્રમણના થવા લાગેલા ચિંતાજનક વધારાના કારણે અને આવતીકાલે ભારતીય શેરબજારમાં ફ્યૂચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં સપ્ટેમ્બર માસની એક્સપાયરી હોવાના કારણે ફંડો અને રોકાણકારો દ્વારા સાવચેતીમાં આજે શેરોમાં ઓફલોડિંગ કરતાં ભારતીય શેરબજાર સતત પાંચમા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું હતું. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે બેઝિક મટિરિયલ્સ, ફાઈનાન્સ, હેલ્થકેર, ઈન્ડસ્ટ્રિયલ્સ, આઈટી, ટેલિકોમ, યુટિલિટીઝ, કેપિટલ ગુડ્સ, ઓઈલ એન્ડ ગેસ, પાવર અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે સીડીજીએસ, એનર્જી, એફએમસીજી, બેન્કેક્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી અને ઓટો શેરમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૯૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૧૫ અને વધનારની સંખ્યા ૧૨૧૮ રહી હતી, ૧૬૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૧૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૯૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, ભારતના મૂડી બજારમાં તાજેતરમાં હેપ્પીએસ્ટ માઈન્ડ અને રૂટ મોબાઈલ સહિતના શેરોના આઈપીઓને મળેલા જંગી પ્રતિસાદ અને ચાલુ સપ્તાહે પણ ત્રણ કંપનીઓના આઈપીઓને લઈ રોકાણકારો આઈપીઓમાં જંગી ઊંચા વળતરને જોઈને પ્રાઈમરી માર્કેટ તરફ આકર્ષાય એવી પૂરી શકયતા છે. આ આઈપીઓની સફળતા સાથે દેશમાં ચોમાસું અત્યંત સફળ રહેતાં આગામી દિવસોમાં ગ્રામીણ અર્થતંત્ર કૃષિ ક્ષેત્રે ઊંચી વૃદ્વિ થકી ઝડપી વિકસવાના પણ અંદાજ છે. અલબત કોરોના વેક્સિનની શોધમાં થઈ રહેલી સારી પ્રગતિ અને હજુ વધુ વેક્સિનના ટ્રાયલમાં આગામી દિવસોમાં સફળતા મળવાના સંકેતોને ધ્યાનમાં લઈ કોઈપણ મોટું પોઝિટીવ ડેવલપમેન્ટ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં ફોરેન ફંડોનું આકર્ષણ ઘટાડે વધારી શકે છે. પરંતુ હવે અમેરિકામાં પ્રમુખ માટેની ચૂંટણી નજીક આવી રહી છે, અને અમેરિકા-ચાઈના અને ભારત-ચાઈનાના વણસતા સંબંધોને લઈ આર્થિક કરારો-સંબંધો વધુ વણસવાના સંજોગોમાં શેરોમાં પેનીક સેલીંગની શકયતા નકારી ન શકાય. આ સાથે રૂપિયા-અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ, ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૨૪.૦૯.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૩.૦૯.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૧૪૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૧૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૧૮૮ પોઈન્ટ થી ૧૧૨૦૨ પોઈન્ટ, ૧૧૨૩૨ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૨૦૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૩.૦૯.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૧૩૦૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૧૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૦૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૧૩૭૩ પોઈન્ટ થી ૨૧૪૪૪ પોઈન્ટ, ૨૧૫૩૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૧૫૩૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

 • TCS લિ. ( ૨૪૬૪ ) :- ટાટા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૪૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૪૧૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૪૮૮ થી રૂ.૨૫૦૮ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૫૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
 • રિલાયન્સ ઇન્ડ. ( ૨૨૩૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૨૦૨ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૨૧૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૨૫૩ થી રૂ.૨૨૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
 • HCL ટેકનોલોજી ( ૮૧૭ ) :- રૂ.૭૯૭ નો પ્રથમ તેમજ રૂ.૭૮૭ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૨૮ થી રૂ.૮૩૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
 • ICICI બેન્ક ( ૩૫૪ ) :- બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૩૬૩ થી રૂ.૩૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૩૩૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • વિપ્રો લિ. ( ૩૧૪ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૦૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેકનોલોજી સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૨૨ થી રૂ.૩૨૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
 • માઈન્ડટ્રી લિ. ( ૧૨૯૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૩૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૭૭ થી રૂ.૧૨૬૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • ઇન્ફોસિસ લિ. ( ૧૦૨૨ ) :- રૂ.૧૦૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૫૭ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૧૦૦૮ થી રૂ.૯૯૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
 • વોલ્ટાસ લિ. ( ૬૬૪ ) : કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૬૮૬ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૬૫૦ થી રૂ.૬૩૬ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
 • ઇન્ડસઇન્ડ બેન્ક ( ૫૨૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૪૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૧૪ થી રૂ.૫૦૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૫૪૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • JSW સ્ટીલ ( ૨૬૭ ) :- રૂ.૨૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૮૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૨૫૫ થી રૂ.૨૫૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

બિઝનેસ

નિફટી ફયુચર તેજી સંદર્ભે ૧૨૦૦૮ પોઇન્ટ મહત્ત્વની સપાટી ….!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૨૩.૧૦.૨૦૨૦ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૦૫૫૮.૪૯ સામે ૪૦૭૨૮.૩૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૦૫૯૦.૯૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૦.૨૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૭.૦૧ પોઈન્ટના ઉછાળા સાથે ૪૦૬૮૫.૫૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૮૯૮.૬૫ સામે ૧૧૯૩૪.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૯૦૭.૭૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૨.૧૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૫.૩૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૯૩૪.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત ગુરુવારના નોંઘપાત્ર ઘટાડા બાદ નીચલી સપાટીએથી રિકવરી સાથે થઈ હતી. અમેરિકા, યુરોપના દેશોમાં કોરોનાના કેસો ફરી વધતાં અને અમેરિકા-ચાઈના વચ્ચે ટેન્શન વધવા સાથે આર્થિક પેકેજમાં વિલંબને લઈ અમેરિકા, યુરોપના બજારોમાં નરમાઈ સામે ભારતમાં કોરોના કેસો ઝડપી અંકુશમાં આવવા લાગતાં અને રિકવરી રેટ વધીને ૯૦% નજીક પહોંચતા તહેવારો ટાંકણે ફરી ઉદ્યોગો-બજારોમાં ધમધમાટ વધવાની અપેક્ષા અને કેન્દ્ર સરકાર દ્વારા વધુ સ્ટીમ્યુલસના પગલાંના સંકેતે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. આગામી સમયમાં સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામોની સિઝન આગળ ધપી રહી છે અને આગામી સપ્તાહે અનેક કંપનીઓના પરિણામો જાહેર થવાના છે, જેના પર સ્ટોક સ્પેસિફિક અસર જોવા મળશે. ઉપરાંત અમેરિકાની ચૂંટણીને કારણે વૈશ્વિક શેરબજારોની સાથે ભારતીય શેરબજારમાં પણ ભારે વોલેટિલિટી જોવા મળશે. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સીડીજીએસ, એનર્જી, એફએમસીજી, ફાઈનાન્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, ટેલિકોમ, યુટિલિટીઝ, ઓટો, કેપિટલ ગુડ્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, ઓઈલ એન્ડ ગેસ અને પાવર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે ટેક, રિયલ્ટી, બેન્કેક્સ, આઈટી, હેલ્થકેર, બેઝિક મટિરીયલ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૬૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૪૯ અને વધનારની સંખ્યા ૧૬૬૪ રહી હતી, ૧૫૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૭૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૦૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, કોરોના મહામારીમાંથી વિશ્વ મુક્ત થવા મથી રહ્યું છે ત્યારે હવે અમેરિકાની પ્રમુખ પદ માટેની ચૂંટણીની તૈયારી વચ્ચે કોરોનાની વેક્સિન જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં વિશ્વને ઉપલબ્ધ થઈ જશે એવા અમેરિકા સહિતના આશ્વાસન છતાં યુરોપ, અમેરિકા સહિતના દેશોમાં કોરોનાના વધતાં કેસોએ વૈશ્વિક અર્થતંત્ર પરની ભીંસ આગામી દિવસોમાં વધવાના એંધાણે ઉછાળે નફારૂપી વેચવાલીની શક્યતા નકારી ના શકાય. આગામી દિવસોમાં હજુ મોટા પડકારો સામે હોવા સાથે સરકારે જંગી ઋણ લેવાની ફરજ પડી રહી હોઈ તેથી આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે સંભવિત સ્ટીમ્યુલસ પેકેજ પર નજર અને કોર્પોરેટ ઈન્ડિયાની જુલાઈ થી સપ્ટેમ્બર ૨૦૨૦ના બીજા ત્રિમાસિકના પરિણામો પર ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૨૬.૧૦.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૩.૧૦.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૯૩૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૮૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૧૮૩૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૯૭૯ પોઈન્ટ થી ૧૨૦૦૮ પોઈન્ટ, ૧૨૦૩૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૩.૧૦.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૪૫૨૭ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૪૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૨૪૨૪૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૬૦૬ પોઈન્ટ થી ૨૪૬૭૬ પોઈન્ટ, ૨૪૭૦૭ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૪૭૦૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

 • ડાબર ઇન્ડિયા ( ૫૧૯ ) :- પર્સનલ પ્રોડક્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૪૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૪૭૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૫૩૩ થી રૂ.૫૪૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૫૫૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
 • TVS મોટર ( ૪૪૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૪૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૪૨૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૪૫૮ થી રૂ.૪૬૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
 • અદાણી એન્ટરપ્રાઈઝ ( ૩૧૪ ) :- રૂ.૩૦૩ નો પ્રથમ તેમજ રૂ.૨૮૮ ના બીજા સપોર્ટથી કમર્શિયલ ટ્રેડિંગ & ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૩૨૬ થી રૂ.૩૩૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
 • મહિન્દ્ર & મહિન્દ્ર ફાઈનાન્સિયલ ( ૧૩૪ ) :- ફાઇનાન્સ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૨ થી રૂ.૧૪૭ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • કોલ ઇન્ડિયા ( ૧૧૭ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૦૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક કોલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૨૨ થી રૂ.૧૨૬ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
 • મેક્સ ફાઈનાન્સિયલ ( ૫૮૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ લાઇફ ઈન્સ્યોરન્સ સેક્ટર નો આ સ્ટોક રૂ.૬૦૬ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૭૭ થી રૂ.૫૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૬૧૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • ભારતી એરટેલ ( ૪૩૩ ) :- રૂ.૪૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૫૪ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૪૧૮ થી રૂ.૪૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
 • કેડીલા હેલ્થકેર ( ૪૨૪ ) : ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૪૪૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૪૧૪ થી રૂ.૪૦૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
 • ટાટા કેમિકલ ( ૩૨૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કોમોડિટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૩૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૩૧૪ થી રૂ.૩૧૧ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૩૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • અંબુજા સિમેન્ટ ( ૨૪૭ ) :- રૂ.૨૫૫ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૨૩૮ થી રૂ.૨૩૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૬૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

વધુ વાંચો

બિઝનેસ

નિફટી ફયુચર ૧૨૦૦૮ પોઈન્ટ મહત્ત્વની સપાટી….!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૨૨.૧૦.૨૦૨૦ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૦૭૦૭.૩૧ સામે ૪૦૫૩૧.૩૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૦૩૦૯.૦૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૧૨.૫૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૮.૮૨ પોઈન્ટના ઘટાડા સાથે ૪૦૫૫૮.૪૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૯૨૭.૪૫ સામે ૧૧૮૮૯.૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૧૮૨૭.૬૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૭.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૮.૬૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૮૯૮.૮૫ પોઈન્ટ બંધ થયેલ..!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારની ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. પાકિસ્તાનમાં સિંધ પ્રાંતમાં આંતરવિગ્રહ જેવી સિવિલ વોરની પરિસ્થિતિ સર્જાતાં વૈશ્વિક બજારોમાં સાવચેતીની સાથે આજે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. કોરોના મહામારીમાંથી વિશ્વ આગામી વર્ષમાં બહાર આવી જવાની અપેક્ષા સામે ભારતમાં કોર્પોરેટ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામોની સીઝનમાં સાધારણ થી નેગેટીવ રિઝલ્ટો આવતા ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. અમેરિકામાં ચૂંટણી હવે નજીક આવી છે ત્યારે ભારત સહિત વિશ્વના બજારોમાં જોખમ ટાળવાનું સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે. એશિયાના બજારોમાં મિશ્ર માહોલ જોવા મળ્યો હતો. દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલ માર્કેટમાં એકંદરે સ્થિરતા જોવા મળી હતી. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે બેઝિક મટિરિયલ્સ, એફએમસીજી, ઈન્ડસ્ટ્રિયલ્સ, ટેલિકોમ, યુટિલિટીઝ, કેપિટલ ગુડ્સ, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, પાવર અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે સીડીજીએસ, એનર્જી, ફાઈનાન્સ, હેલ્થકેર, આઈટી, ઓટો, બેન્કેક્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૯૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૦૪ અને વધનારની સંખ્યા ૧૪૨૨ રહી હતી, ૧૬૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૫૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, દેશભરમાં ચોમાસું અત્યંત સફળ નીવડતાં કૃષિ ક્ષેત્રે ચાલુ વર્ષે ઊંચી અસાધારણ વૃદ્ધિની અપેક્ષા છે. જેના થકી ગ્રામીણ અર્થતંત્ર ધમધમતું થવાની અને આર્થિક વિકાસને વેગ મળી શકવાની શકયતા છે. જો કોઈ આકસ્મિક પ્રતિકૂળ કારણના આવ્યું તો હાલનો ટ્રેન્ડ જોતાં બેન્ચમાર્ક નિફ્ટી ફ્યુચર દિવાળી પૂર્વે ૧૨,૪૦૦ની તેની ૨૦૨૦ની શરૂઆતમાં જોવા મળેલી ટોચની સપાટી નજીક જોવા મળી શકે છે. દિવાળી અગાઉ હજુ ૧૬ ટ્રેડિંગ સત્રો બાકી છે. જો વૈશ્વિક બજારોનો સપોર્ટ મળી જશે અને બેન્ચમાર્ક ૧૨,૦૦૦ને કુદાવી જશે તો સેન્ટિમેન્ટમાં ઉન્માદ જોવા મળશે. માર્કેટમાં સૌથી વધુ વેઈટેડ ધરાવતાં બેંકિંગ સેક્ટરમાં જોવા મળી રહેલો સુધારો પણ આશાવાદી બનાવે છે. એચડીએફ્સી બેંકે બીજા ક્વાર્ટર માટે અપેક્ષાથી સારા પરિણામો જાહેર કરતાં બેંકિંગ ક્ષેત્રે સેન્ટિમેન્ટ બદલાયું છે. રિલાયન્સ  ઈન્ડસ્ટ્રીઝ અને ટીસીએસ બાદ માર્કેટ-કેપમાં ત્રીજા ક્રમે આવતી એચડીએફ્સી બેન્કનો શેર આજે જાન્યુઆરી ૨૦૨૦ પછીની ટોચ પર રહ્યો હતો. જ્યારે ડિસેમ્બર ૨૦૧૯માં તેણે દર્શાવેલી સર્વોચ્ચ સપાટીએથી તે ૫ ટકા જેટલો છેટે છે. આમ બજારમાં હવેના સુધારાની આગેવાની બેંકિંગ લે તેવું જણાય છે. આઈટીમાં છેલ્લા ત્રણ-ચાર ટ્રેડિંગ સત્રોમાં ઊંચા સ્તરે પ્રોફ્ટિ બુકિંગ જોવા મળે છે પરંતુ બાયબેક જેવી ઓર્ફ્સને જોતાં તેઓ વર્તમાન સ્તરેથી વધુ ઘટે તેવી શક્યતા ઓછી છે. આમ બે હેવીવેઈટ ક્ષેત્રો બેન્ચમાર્કને પૂરતો સપોર્ટ આપવા તૈયાર છે.

તા.૨૩.૧૦.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૮૮૦ પોઈન્ટ થી ૧૧૮૪૮ પોઈન્ટ, ૧૧૮૩૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૨.૧૦.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૪૫૫૨ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૪૮૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૪૮૮ પોઈન્ટ થી ૨૪૪૦૪ પોઈન્ટ, ૨૪૩૭૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૪૮૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

 • ઓરબિન્દો ફાર્મા ( ૭૮૧ ) :- ફાર્મા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૭૬૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૭૫૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૭૯૪ થી રૂ.૮૦૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૮૧૧ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
 • સિપ્લા લિ. ( ૭૬૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૭૪૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૭૩૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૭૭૩ થી રૂ.૭૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
 • હેવેલ્સ ઈન્ડિયા ( ૭૨૪ ) :- રૂ.૭૦૭ નો પ્રથમ તેમજ રૂ.૬૯૬ ના બીજા સપોર્ટથી ઇલેક્ટ્રિક એક્વિપમેન્ટ / પ્રોડક્શન સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૩૭ થી રૂ.૭૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
 • ડાબર ઇન્ડિયા ( ૫૦૮ ) :- પર્સનલ પ્રોડક્ટ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૧૮ થી રૂ.૫૨૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૪૯૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • ટાટા સ્ટીલ ( ૪૧૩ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૦૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ. પ્રોડક્ટ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૨૦ થી રૂ.૪૨૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
 • રિલાયન્સ ઇન્ડ. ( ૨૧૧૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ટિગ્રેટેડ ઓઇલ & ગેસ સેક્ટર નો આ સ્ટોક રૂ.૨૧૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૧૦૩ થી રૂ.૨૦૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૧૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • બાટા ઇન્ડિયા ( ૧૩૬૧ ) :- રૂ.૧૩૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૯૪ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૧૩૪૪ થી રૂ.૧૩૩૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૦૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
 • એક્સિસ બેન્ક ( ૫૧૧ ) : બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૫૨૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૪૯૮ થી રૂ.૪૯૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
 • મહિન્દ્ર & મહિન્દ્ર ફાઈનાન્સિયલ ( ૧૩૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાઇનાન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૭ થી રૂ.૧૨૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • કોલ ઈન્ડિયા ( ૧૧૬ ) :- રૂ.૧૨૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૧૧૨ થી રૂ.૧૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

વધુ વાંચો

બિઝનેસ

નિફટી ફયુચર ૧૨૦૦૮ પોઈન્ટ મહત્ત્વની સપાટી….!!!

નિફટી ફયુચર ૧૨૦૦૮ પોઈન્ટ મહત્ત્વની સપાટી….!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૨૧.૧૦.૨૦૨૦ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૦૫૪૪.૩૭ સામે ૪૦૭૬૭.૧૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૦૧૫૦.૪૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૨૫.૫૪ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૬૨.૯૪ પોઈન્ટના ઉછાળા સાથે ૪૦૭૦૭.૩૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૮૯૫.૯૦ સામે ૧૧૯૫૧.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૭૬૬.૭૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૫૦.૦૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૩.૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૯૨૯.૪૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

કોરોના સંક્રમણમાં યુરોપના દેશોમાં ફરી વધારા સામે ભારતમાં રિકવરી રેટ ઝડપી વધવા લાગતાં અને ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં કોરોના અંકુશમાં આવવાના અહેવાલો અને કેન્દ્ર સરકાર દ્વારા જરૂર પડયે વધુ સ્ટીમ્યુલસ પગલાં લેવાનું આશ્વાસન આપવામાં આવતાં શેરોમાં ઈન્ડેક્સ બેઝડ બજારની મજબૂતી જળવાઈ રહી હતી. વૈશ્વિક મોરચે અમેરિકામાં પ્રમુખપદ માટેની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે અનિશ્ચિતતાના વધતાં માહોલમાં અમેરિકામાં સ્ટીમ્યુલસ પેકેજ માટે અંતિમ વેગ આપવાના થઈ રહેલા પ્રયાસોએ અમેરિકી બજારમાં મજબૂતી સામે એશીયા – પેસેફિક દેશો અને યુરોપના દેશોના બજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવાયો હતો. સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર તેજીમાં ખુલ્યા બાદ પ્રારંભિક તેજી ગુમાવી દીધી હતી, પરંતુ દિવસની અફડાતફડી બાદ અત્યંત અસ્થિર સત્રમાં લોન પર વ્યાજ માફીની અફવાઓ સામે મેટલ અને રિયલ્ટી શેરોમાં ભારે લેવાલીએ ભારતીય શેરબજાર સતત ચોથા ટ્રેડિંગ દિવસે વધારા સાથે બંધ રહ્યું હતું. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેઝિક મટિરિયલ્સ, ફાઈનાન્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, ટેલિકોમ, યુટિલિટીઝ, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, પાવર અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે સીડીજીએસ, એનર્જી, એફએમસીજી, હેલ્થકેર, આઈટી, ઓટો અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૩૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૯૭ અને વધનારની સંખ્યા ૧૩૬૫ રહી હતી, ૧૭૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૨૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, માર્કેટ બ્રેડ્થ નેગેટિવ હોવા છતાં હાલ બજાર ઊંચાઈ પર ટકી રહ્યું છે તેનું સૌથી મહત્વનું કારણ એફઆઈઆઈની ખરીદી છે. એફઆઈઆઈએ ગત સપ્તાહે અંદાજીત રૂ.૧૧૮૫.૫૧ કરોડની નેટ ખરીદી કરી હતી. તે અગાઉના સપ્તાહે અંદાજીત રૂ.૩૩૭૧.૨૬ કરોડની નેટ ખરીદી કરી હતી. યુરોપમાં વધતા જતા કોરોના કેસને પગલે ફ્રાન્સ-જર્મની જેવા દેશોમાં લાગુ થયેલા નિયંત્રણોને કારણે ગયા સપ્તાહે બજારનું સેન્ટિમેન્ટ ખરાબ થયું હતું. અમેરિકામાં સ્ટીમ્યુલસ પેકેજ ચૂંટણી પહેલા જાહેર થવાની સંભાવના ન રહેતા તેની પણ અસર થઈ હતી. આગામી દિવસોમાં કોઈ મોટી ઈવેન્ટ ન હોવાથી વૈશ્વિક પરિબળો અને કોરોના સંબંધિત ઘટનાક્રમ ભારતીય શેરબજાર પર હાવિ રહેશે. યુરોપ સહિત જો વધુ નિયંત્રણો આવશે તો બજાર નેગેટિવ રિએક્ટ કરશે. ભારતીય શેરબજારમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્તર પર સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામોની અસર જોવા મળશે અને વૈશ્વિક સ્તર પર કોરોના અને અમેરિકાની ચૂંટણી જેવા પરિબળો અસર કરશે.

તા.૨૨.૧૦.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૧.૧૦.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૯૨૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૯૦૯ પોઈન્ટના પ્રથમ અને ૧૧૮૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૯૪૪ પોઈન્ટ થી ૧૧૯૮૯ પોઈન્ટ, ૧૨૦૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૧.૧૦.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૪૭૦૨ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૪૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૨૪૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૭૭૭ પોઈન્ટ થી ૨૪૮૩૩ પોઈન્ટ, ૨૪૮૮૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૪૮૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

 • TCS લિ. ( ૨૬૮૭ ) :- ટાટા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૬૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૬૩૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૭૦૩ થી રૂ.૨૭૩૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૭૪૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
 • મેક્સ ફાઈનાન્સિયલ ( ૫૭૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૫૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૫૪૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૫૯૩ થી રૂ.૬૦૨ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
 • ભારત ફોર્જ ( ૪૫૮ ) :- રૂ.૪૪૦ નો પ્રથમ તેમજ રૂ.૪૩૩ ના બીજા સપોર્ટથી ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૪૭૨ થી રૂ.૪૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
 • ટાટા કેમિકલ ( ૩૨૧ ) :- કોમોડિટી કેમિકલ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૩૨૮ થી રૂ.૩૩૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૩૧૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • બંધન બેન્ક ( ૩૧૬ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૦૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૨૩ થી રૂ.૩૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
 • ACC લિ. ( ૧૬૧૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૬૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૬૦૩ થી રૂ.૧૫૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • બાટા ઇન્ડિયા ( ૧૩૫૭ ) :- રૂ.૧૩૭૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૮૦ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૧૩૩૩ થી રૂ.૧૩૧૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
 • ઇન્ફોસિસ લિ. ( ૧૧૩૪ ) : ટેકનોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૭૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૨૨ થી રૂ.૧૧૧૬ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
 • ભારતી એરટેલ ( ૪૧૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ સેક્ટરનો આ સ્ટોક રૂ.૪૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૪૦૮ થી રૂ.૪૦૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૪૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • ભારત પેટ્રો ( ૩૫૧ ) :- રૂ.૩૬૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૩૭૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૩૩૮ થી રૂ.૩૩૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૩૭૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

વધુ વાંચો

ટ્રેન્ડીંગ